કોમનવેલ્થ ગેમ્સ / દેશ માટે મેડલ્સ જીતનારા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ગુજરાતી હિરલાઓને ખેલ પ્રતિભા પુરસ્કાર, CMના હસ્તે અપાયા ચેક

Gujarat sportsman medals CM Bhupendra Patel Commonwealth Games 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ ગેમ્સ-ર૦રરમાં વિવિધ રમતોમાં મેડલ્સ પ્રાપ્ત કરી ભારત અને ગુજરાતનું વિશ્વમાં ગૌરવ વધારનારા ખેલાડીઓને ગાંધીનગરમાં કુલ ૮૦ લાખ રૂપિયાના ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ