બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 10-20 નહીં, ગુજરાતમાંથી 53 લાખ મતદારોના નામ કપાશે? સાડા 3 લાખ તો ખાલી રિપીટ
Last Updated: 11:05 AM, 5 December 2025
Gujarat SIR Process : ગુજરાતમાં ચાલી રહેલી Special Intensive Revision (SIR) પ્રક્રિયા દરમિયાન એક મોટી અપડેટ સામે આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO), ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ અનુસાર, રાજ્યમાં લગભગ 53 લાખ મતદારોનાં નામોમાં ગડબડી મળી છે, જેના કારણે આ નામો યાદીમાંથી કાઢી નાખવાની અથવા સુધારવાની કાર્યવાહી ચાલી રહી છે.
ADVERTISEMENT
SIR કવાયત કેવી રીતે ચાલી રહી છે?
SIR પ્રક્રિયા 4 નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં શરૂ થઈ હતી. બૂથ લેવલ ઓફિસર્સ (BLO) દ્વારા ઘેર-ઘેર જઈને ગણતરી ફોર્મ (Enumerator Form) વહેંચવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશ 11 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.
ADVERTISEMENT
CEO કાર્યાલય મુજબ 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મ આપવામાં આવી ચૂક્યા છે. રાજ્યના 33માંથી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મનું વિતરણ પૂર્ણ થઈ ગયું છે. અત્યાર સુધી 182 વિધાનસભા બેઠકમાંથી 12માં ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે.
ક્યા વિસ્તારોમાં ડિજિટાઇઝેશન પૂરું થયું છે?
ADVERTISEMENT
આ વિધાનસભા મતવિસ્તારોમાં ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે.
ADVERTISEMENT
ડાંગ જિલ્લો સૌથી આગળ છે, જ્યાં 94.35% ફોર્મ ડિજિટાઇઝ્ડ થઈ ગયા છે.
કેટલા અને કયા પ્રકારના મતદારોના નામ કાઢાશે?
ADVERTISEMENT
SIR દરમિયાન અનેક પ્રકારની અનિયમિતતાઓ બહાર આવી છે:
ADVERTISEMENT

આ સુધારાથી શું બદલાશે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.