ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ રોલો પાડી દીધો, જુઓ કેટલા મતથી વિજેતા જાહેર થયા

ગોંડલ / રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ રોલો પાડી દીધો, જુઓ કેટલા મતથી વિજેતા જાહેર થયા

Published By: Priykant Shrimali

Last Updated: 10:48 AM, 25 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ribda Gram Panchayat Election Result : રીબડામાં જાડેજાનો દબદબો યથાવત છે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ જાડેજાની જીત

ADVERTISEMENT

Ribda Gram Panchayat Election Result : આજે ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. આ તરફ હવે ગોંડલની રીબડા રીબડા ગ્રામપંચાયતની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે.

વિગતો મુજબ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ જાડેજાની જીત થઈ છે. અહીં એક સભ્યની પેટાચૂંટણી યોજાઇ હતી.

આ પણ વાંચો : LIVE: હળવદમાં માથાકૂટ, તો રીબડામાં જાડેજાનો દબદબો, ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામ આવવાના શરૂ

ગોંડલના રીબડા ગામના વોર્ડ નંબર 8ની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના અવસાનથી સીટ ખાલી થઇ હતી. જોકે હવે અહીં સત્યજીતસિંહ જાડેજા 77 મતથી વિજેતા બન્યા છે. જેમાં હરીફ ઉમેદવાર રક્ષિત ખૂંટનો પરાજય થયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ribda Gram Panchayat Election Results Gujarat Elections

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ