ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / VIDEO : ચાલુ કારે ફટાકડા ફોડીને જાહેર રસ્તા પર ફેંક્યા, નબીરાએ રીલ પણ બનાવી

કાયદો ક્યાં / VIDEO : ચાલુ કારે ફટાકડા ફોડીને જાહેર રસ્તા પર ફેંક્યા, નબીરાએ રીલ પણ બનાવી

Published By: Jay Bhatt

Last Updated: 02:25 PM, 24 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં દિવાળીએ લોકોએ મનમાણીને ફટાકડા ફોડ્યા હતા, જો કે કેટલાક યુવકોએ બેદરકારીપૂર્વક ફટાકડા ફોડીને લોકોનો જીવ જોખમમાં મૂક્યો હતો.

ADVERTISEMENT

Rajkot News: દિવાળીનો તહેવાર આનંદ અને ઉલ્લાસનો તહેવાર હોય છે, જોકે કેટલાક લોકો ખાસ કરીને યુવાનોને કારણે તહેવારની મજા સજામાં ફેરવાય જાય છે.

યુવકે ચાલુ કારમાં ફટાકડા ફોડ્યા

યુવાનો બેદરકારીપૂર્વક ફટાકડા ફોડતા હોય છે, ત્યારે રાજકોટમાં એક વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં નબીરાઓએ ચાલુકારમાં ફટાકડા ફોડી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે કારમાં ફટકાડા ફોડ્યા ફોડવાનો વીડિયો વાયરલ થયો છે.

નબીરાઓને બેફામ બન્યા

નબીરાઓને જાણે કાયદાનો ડર ન હોય તેમ બેફામ બની ગયા છે, જેમાં પૈસાદાર લોકોના નબિરાઓએ તો માજા મુકી છે. રાજકોટ પોલીસને જાણે પડકાર ફેંક્યો હોય તેમ યુવકે ચાલુકારમાં ફટાકડા ફોડીને રીલ પણ બનાવી હતી. પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી.

વધુ વાંચો : VIDEO : યુવકોએ પાઇપમાં ફટાકડો ફોડ્યોને કિશોરીએ ગુમાવ્યો જીવ, જુઓ ભયાનક CCTV

vtv app promotion

પોલીસ સામે ઉભા થયા સવાલ

યુવકો કાયદો ખિસ્સામાં લઈને ફરતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને તંત્ર અને પોલીસ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. એક તરફ રાજ્યના ડેપ્યુટી સીએમ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી વાતો કરી રહ્યા છે ને બીજી તરફ આવા યુવકોને કારણે અન્ય લોકોના જીવ જોખમમાં મુકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

firecrackers thrown from car Rajkot video viral Gujarat news

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ