બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat police bootlegger firing each other in surendranagar

ગુનાખોરી / ગુજરાતમાં બુટલેગરોનો આતંક: સુરેન્દ્રનગરમાં પોલીસ અને બુટલેગરોનું ફિલ્મી સ્ટાઈલથી સામ સામે ફાયરિંગ

Gayatri

Last Updated: 12:31 PM, 13 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા છે. સુરેન્દ્રનગર પાસે પોલીસ અને બુટલેગરોના સામસામે ફાયરિંગની ઘટના ઘટી છે.

  • પોલીસ અને બૂટલેગરો વચ્ચે સામ સામે ફાયરીંગ 
  • સામ સામે અંદાજે 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું
  • પોલીસે કારને રોકતા બુટલેગરોએ ભગાવી કાર 

સુરેન્દ્રનગર માલવણ હાઇવે પર ફાયરીંગની ઘટના બની હતી. પોલીસ અને બૂટલેગરો વચ્ચે સામ સામે ફાયરીંગ થયું હતુ. સામ સામે અંદાજે 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. પોલીસે કારને રોકતા બુટલેગરોએ કાર  ભગાવી હતી. કાર ઊભી ન રાખતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. ફાયરીંગમાં એક શખ્સ જયારે અન્ય એક શખ્સ નાસી છુટ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ