બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / યુવાનો માટે સરકારી નોકરીની તક, 3 હજારથી વધુ જગ્યાઓની ભરતી પડી, જાણો ડિટેલ્સ
Last Updated: 08:17 AM, 4 August 2025
Railway Job Vacancy:
ADVERTISEMENT
પૂર્વ ભારતીય રેલવેએ એપ્રેન્ટિસની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. અને આ પોસ્ટ માટેની અરજી પ્રક્રિયા આગામી 14 ઓગસ્ટના રોજથી શરૂ થવાની છે. જે પણ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તે લોકો તેની official website પર online અરજી કરી શકે છે. અરજી માટેની સત્તાવાર વેબસાઇટ https://rrcer.org/ છે.
પૂર્વીય રેલ્વેમાં એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ભરતી બહાર પડી છે. આ પોસ્ટ્સ માટે અરજી પ્રક્રિયા 14 ઓગસ્ટથી શરૂ થશે. એકવાર શરૂ થયા પછી રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://rrcer.org/ પર જઈને apply કરી શકે છે. આ ભરતી અંતર્ગત 3000 થી વધુ જગ્યા ભરવામાં આવશે. અરજી 14 ઓગસ્ટથી લઈને 13 સપ્ટેમ્બર એમ એક મહિના સુધી કરી શકાશે.
ADVERTISEMENT
કોણ કરી શકે અરજી?
ADVERTISEMENT
અરજદારની ઉંમર:
ADVERTISEMENT
વધુ વાંચો: ખેડૂતો માટે રાહતના સમાચાર, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ADVERTISEMENT
અરજી ફી
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.