બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / BRTS બસની અંદર બેઠેલા મુસાફરને ખોલવી પડી છત્રી, જોત જોતામાં વાયરલ થઇ ગયો વીડિયો

સુરત / BRTS બસની અંદર બેઠેલા મુસાફરને ખોલવી પડી છત્રી, જોત જોતામાં વાયરલ થઇ ગયો વીડિયો

Last Updated: 09:27 AM, 20 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે સુરત બીઆરટીએસ બસની છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યું છે, સ્થિતિ એ થાય છે કે ત્યાં બેઠેલા મુસાફરે પાણીથી બચવા માટે છત્રી ખોલવી પડી છે

સુરતમાં બીઆરટીસ બસનો એક વીડિયો સામે આવ્યો છે.. જે વીડિયો જોઇને આપને એક તરફ હસવુ આવશે અને બીજી તરફ આપના મનમાં સુરત મહાનગર પાલિકાની કામગીરી સામે સવાલ પણ ઉભા થશે..

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે સુરત બીઆરટીએસ બસની છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યું છે. ક્યારેક પાણી ટીપા સ્વરૂપે ટપકે છે તો ક્યારેક સીધીજ પાણીની ધાર થઇ રહી છે. સ્થિતિ એ થાય છે કે ત્યાં બેઠેલા મુસાફરે પાણીથી બચવા માટે છત્રી ખોલવી પડી છે. બસની અંદર બેઠા-બેઠા વરસાદના પાણીથી બચવા છત્રી ખોલવી પડે તેવી કદાચ આ પહેલી ઘટના હશે.

આ પણ વાંચોઃ સુરતમાં નશાખોર બન્યા બેફામ! અભદ્ર શબ્દો બોલી જાહેરમાં યુવતીઓની છેડતી

આ વીડિયો જે બીઆરટીએસ બસનો છે તે રૂટ નંબર 22ની બસ છે જે સરથાણાથી કોસાડ જઇ રહી હતી. બસની છતમાંથી ટપકતા પાણીથી બચવા મુસાફરો પ્રયાસ કરતા જણાયા હતા.કેટલાક મુસાફરોએ આ ઘટનાનો વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Umbrella Surat BRTS Bus Bus Roof Leakage
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ