બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુરૂપૂર્ણિમાએ માતાજીના દર્શન બાદ માતાપિતાએ ચઢાવી 7 વર્ષની દીકરીની 'બલી''! પુત્ર લાલસામાં મહાપાપ

ગુજરાત કંપ્યું / ગુરૂપૂર્ણિમાએ માતાજીના દર્શન બાદ માતાપિતાએ ચઢાવી 7 વર્ષની દીકરીની 'બલી''! પુત્ર લાલસામાં મહાપાપ

Last Updated: 12:11 PM, 14 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખું ગુજરાત કંપી જાય તેવી એક ઘટના બની છે. પુત્ર લાલસમાં માતાપિતાએ તેમની દીકરીની કેનાલમાં ધક્કો મારીને હત્યા કરી નાખી હતી.

ગુજરાતને હૈયે ચીરાડો પડે તેવી એક ઘટના બની છે. છોરૂં કછોરૂં થાય પણ માવતર કમાવતર ન થાય એ કહેવત ખોટી પડી છે. પુત્ર લાલસામાં એક માતાપિતાએ ઘરની લક્ષ્મીને મારવા જેવું ઘોર પાપ કરી નાખ્યું અને તે પણ ગુરપૂર્ણિમા જેવા પાવન પ્રસંગે.

દીકરી ગમતી નહોતી, દીકરો જોઈતો હતો

કેસની વિગત એવી છે કે ખેડાના ચેલાવતમાં એક કપલે 7 વર્ષની ભૂમિકા નામની દીકરી હતી, પરંતુ તેમને દીકરી ગમતી નહોતી અને દીકરો જોઈતો હતો આથી માતાપિતામાં કળિયુગ પેસી ગયો અને તેમણે દીકરીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

ગુરૂપૂર્ણિમાના દિવસે માતાજીના દર્શન બાદ દીકરીની હત્યા

આ કપલે દીકરીને મારી નાખવા માટેનો દિવસ પણ મહા પાવન પસંદ કર્યો. આ કપલે ગુરૂપૂર્ણિમાના દિવસે માતાજીના દર્શન કરવા ગયું હતું જ્યાંથી પાછા આવતાં માતાપિતાએ 7 વર્ષની ભૂમિકાને માછલી બતાવવાના બહાને પાળી પર ઉભી રાખી અને પછી પિતાએ માતાની સામે જ ભૂમિકાને કેનાલમાં ધક્કો મારી દીધો હતો.

વધુ વાંચો : VIDEO : પતિ મહાશય 'ધાકડ' બન્યાં! ગર્લફ્રેન્ડ સાથે હાઈવે પર બાંધ્યો સંબંધ, પત્નીએ ઝડપી લીધાં

લાશની શોધખોળ ચાલુ

હાલમાં તંત્ર દ્વારા કેનાલમાં ભૂમિકાની લાશ શોધાઈ રહી છે. પોલીસે આરોપી માતાપિતાની ધરપકડ કરી લીધી છે તથા વધુ તપાસ ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

kheda news parents push their daughter gujarat news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ