ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : પતિ મહાશય 'ધાકડ' બન્યાં! ગર્લફ્રેન્ડ સાથે હાઈવે પર બાંધ્યો સંબંધ, પત્નીએ ઝડપી લીધાં

વીડિયો વાયરલ / VIDEO : પતિ મહાશય 'ધાકડ' બન્યાં! ગર્લફ્રેન્ડ સાથે હાઈવે પર બાંધ્યો સંબંધ, પત્નીએ ઝડપી લીધાં

Last Updated: 11:00 AM, 14 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મહિલાએ તેના પતિને હાઈવ પર ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયા મનાવતો ઝડપાયો હતો.

ADVERTISEMENT

પોતાની પત્ની ભલે ગમે તેટલી રુપાળી હોય પરંતુ ગમે તો બીજી જ. વધુ એક પરણેલો પુરુષ ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયા મનાવતો ઝડપાયો છે અને તેને પકડનારી તેની પત્ની જ નીકળી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયો જોઈ શકાય છે કે એક મહિલા તેના પતિ અને પતિની ગર્લફ્રેન્ડ સાથે રકઝક કરી રહી હતી. આ દરમિયાન તેમણે છટકવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપ નેતા ધાકડ જેવું કામ

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના મંદસૌરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગર્લફ્રેન્ડ સાથે સેક્સ માણનાર ભાજપ નેતા મનોહરલાલ ધાકડનો વીડિયો મોટા પાયે વાયરલ થયો હતો. વીડિયોમાં, સ્થાનિક નેતા મનોહર લાલ ધાકડ હાઇવે પર એક મહિલા સાથે સેક્સ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો ૧૩ મે, મંગળવારના રોજ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો છે. આ સમગ્ર ઘટના એક્સપ્રેસવે પર લગાવવામાં આવેલા ઉચ્ચ સુરક્ષાવાળા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી, જે હવે વાયરલ થઈ ગઈ છે. વીડિયોમાં મનોહર ધાકડ પોતાની કાર સાથે રસ્તાની બાજુમાં અને મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં ઉભેલા જોવા મળે છે. આ બધું ખૂબ જ વ્યસ્ત એક્સપ્રેસ વે પર ખુલ્લેઆમ બન્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National news viral video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ