બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પશુપાલકો માટે ખુશખબર, અમુલે દૂધના ખરીદ ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

ગુડ ન્યૂઝ / પશુપાલકો માટે ખુશખબર, અમૂલે દૂધના ખરીદ ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Dinesh Chaudhary

Last Updated: 04:29 PM, 26 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમૂલએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટએ રૂપિયા 10નો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 855 ભાવ આપતો હતો જે હવે 865 કરાયો છે.

બનાસ, સરહદ બાદ અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે. અમૂલએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટએ રૂપિયા 10નો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 855 ભાવ આપતો હતો જે હવે 865 કરાયો છે.

deary.width-800

અમૂલ ડેરીનો પશુપાલકોને બેવડો લાભ!

ઉલ્લેખનીય છે કે, અમૂલે દાણના ભાવમાં પણ પ્રતિ કિલો ફેટએ 50 પૈસાનો ઘટાડો કર્યો છે. દાણની 70 કિલોની બેગમાં 35 રૂપિયાનો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, જૂનો ભાવ 1540 હતો જે હવેથી 1505માં મળશે. જ્યારે 50 કિલોની બેગમાં 25 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જૂનો ભાવ 1075 હતો જે હવે 1050માં મળશે. અમૂલના નિર્ણયથી 7 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે.

આ પણ વાંચો: આગામી 24 કલાક માટે ગુજરાતના આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, માછીમારોને કર્યા સાવધ

અગાઉ બનાસ અને સરહદ ડેરીએ ભાવમાં વધારો કર્યો હતો

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ, અગાઉ બનાસ ડેરી અને સરહદ ડેરીએ પણ ખરીદ ભાવમાં વધારો કર્યો હતો. બનાસ ડેરીએ દૂધના ભાવ વધારતા પશુપાલકોમાં આનંદ વ્યાપી ઉઠ્યો હતો. ડેરી દ્વારા આગામી 1 જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો. ફેટે રૂ. 25નો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, કિલો. ફેટે દૂધના ભાવમાં વધારો કરવાને લઈને ગ્રાહકોને કોઈ અસર નહીં થાય, આમ ગ્રાહકો માટે દૂધના ભાવ યથાવત રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amul Dairy Amul Price Increase Anand News
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ