બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દેડિયાપાડા સહિત ઘણા વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ

ગુજરાત / દેડિયાપાડા સહિત ઘણા વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:03 PM, 7 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Narmada: ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

Narmada: ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આજે નર્મદા જિલ્લાના સાગબારા, દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે.

હવામાન વિભાગ અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ બન્યુ છે. નર્મદાના દેડિયાપાડા વિસ્તારમાં ભર ઉનાળે કરા સાથે કમોસમી માવઠું થયું છે. દેડિયાપાડા તાલુકા સહિતના અનેક વિસ્તારોમાં માવઠું થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

VTV DIGITAL

આ પણ વાંચોઃ ગુજરાત / પાણીના ટીપે-ટીપાની કિંમત સમજજો: અમદાવાદમાં 10 દિવસના પાણી કાપની જાહેરાત

હવામાન વિભાગ અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાથી આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે પૂર્વ-દક્ષિણ ગુજરાતમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં હળવા વરસાદની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mavathu Rain Dediapada

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ