ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત નજીક, બોર્ડ પરિક્ષાનું પરિણામ ટૂંક સમયમાં થઈ શકે છે જાહેર, જાણો ક્યારે ?

ગાંધીનગર / લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત નજીક, બોર્ડ પરિક્ષાનું પરિણામ ટૂંક સમયમાં થઈ શકે છે જાહેર, જાણો ક્યારે ?

Published By: Priykant Shrimali

Last Updated: 11:34 AM, 2 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GSEB Result 2026 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાના પરિણામોને લઈને તૈયારીનો અંતિમ તબક્કો પૂર્ણ, જાણો ક્યારે જાહેર થશે પરિણામ ?

ADVERTISEMENT

GSEB Result 2026 : ગુજરાતમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે રાહ જોવાનો સમય હવે પૂર્ણ થવા આવ્યો છે. વાસ્તવમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાના પરિણામોને લઈને તૈયારીનો અંતિમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને ટૂંક સમયમાં પરિણામ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અહેવાલો મુજબ ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ 4 મે, સોમવારના રોજ જાહેર થઈ શકે છે. જ્યારે ધોરણ 10નું પરિણામ 6 મે, બુધવારે જાહેર થવાની સંભાવના છે. જોકે બોર્ડ દ્વારા હજી સુધી આ તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, છતાં અંદાજોને આધારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા વધી રહી છે.

આ પણ વાંચો : સાક્ષરતા દર વધારવા રાજ્ય સરકારની પહેલ, શાળાઓમાં 100% પ્રવેશનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા DEOને આદેશ

આ વર્ષે લાખો વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી અને હવે તેઓ પોતાના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ઓનલાઇન માધ્યમ દ્વારા સરળતાથી પોતાનું પરિણામ ચેક કરી શકશે. પરિણામ જાહેર કરવાની સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ઝડપી બનાવવા માટે બોર્ડે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

class 10 result date GSEB result 2026 Gujarat board exam result

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ