બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:43 PM, 27 August 2025
ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે ખુશ ખબર આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવર, વર્ગ-3 ની કુલ 13 જગ્યાઓ માટે ભરતીનું જાહેરાતનામું બહાર પાડવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ ભરતી રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ હેઠળની રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી હસ્તક કરવામાં આવશે.
લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. જાણી લો લાયકાત, વય મર્યાદા, પગારધોરણ અને અરજી કરવાની રીતની તમામ માહિતી.
ADVERTISEMENT

ભરતીની મુખ્ય વિગતો
ADVERTISEMENT
કેટેગરી મુજબ જગ્યાઓ
ADVERTISEMENT

ADVERTISEMENT
શૈક્ષણિક લાયકાત
ADVERTISEMENT
શારીરિક લાયકાત
મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે શારીરિક લાયકાતમાં લઘુતમ ઊંચાઈ (સેમી) 160, છાતી ફુલાવ્યા પહેલા 81, છાતી ફુલાવ્યા પછી 86 અને વજન 50 કિ.ગ્રા હોવો જોઈએ.
અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો માટે શારીરિક લાયકાતમાં લઘુતમ ઊંચાઈ (સેમી) 165, છાતી ફુલાવ્યા પહેલા 81, છાતી ફુલાવ્યા પછી 86 અને વજન 50 કિ.ગ્રા હોવો જોઈએ.
મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવારો માટે શારીરિક લાયકાતમાં લઘુતમ ઊંચાઈ (સેમી) 156 અને વજન 40 કિ.ગ્રા હોવું જોઈએ.
અનુસૂચિત જનજાતિ સિવાયના મહિલા ઉમેદવારો માટે લઘુતમ ઊંચાઈ (સેમી) 158 અને વજન 40 કિ.ગ્રા હોવું જોઈએ.

પગારધોરણ
પસંદ થયેલા ઉમેદવારોને પ્રારંભિક પાંચ વર્ષ સુધી દર મહિને 26,000 રૂપિયા ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષ પછી તેમને સાતમા પગાર પંચ મુજબ રૂપિયા 19,900 થી રૂપિયા 63,200 (લેવલ-2) ના પગારધોરણમાં નિયમિત નિમણૂક કરવામાં આવશે.
વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.
વધુ વાંચો: UPSCની ભરતી પડી છે, તૈયારીઓ શરૂ કરી દેજો, માત્ર ઇન્ટરવ્યૂ પર થશે સિલેક્શન
અરજી કરવાની રીત
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.