ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Extra / gujarat-government-s-decision-to-granted-school-employees-will-get-7th-payroll-benefit

NULL / રાજ્ય સરકારનો ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને લઇને નિર્ણય કર્મચારીઓને મળશે 7માં પગારપંચનો લાભ

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર સાતમા પગારપંચના અમલ બાદ રાજ્ય સરકાર દ્વારા સાતમા પગારપંચનો અમલ કર્યો હતો. પરંતુ આ જાહેરાત બાદ રાજ્ય સરકારે તેનો તાત્કાલિક અમલ કરી દીધો હતો. પરંતુ રાજ્યની ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ પગાર મળ્યો ન હતો. ત્યારે હવે રાજ્ય સરકારનો ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને લઇ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને મળશે 7માં પગારપંચનો લાભ મળશે.

મળતી માહિતી અનુસાર કેટલીક શાળાઓને સાતમા પગાર પંચનો લાભ ન મળતા અલગ-અલગ શિક્ષક સંઘો દ્વારા સંકલન સમિતીની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આજે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓને સાતમા પગારપંચ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

જો કે સાતમા પગાર પંચનો પગાર તફાવતનો હપ્તો નવેમ્બરમાં ચૂકવાશે. જેનો માધ્યમિક-ઉ.માધ્યમિક શાળાના 61 હજાર કર્મચારીઓને લાભ મળશે.

મહત્વનું છે કે આ નિર્ણયથી કારણે પ્રથમ વાર્ષિક હપ્તાની ચૂકવણીથી રૂ.204 કરોડનો સરકારની તિજોરી પર બોજો પડશે.
 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ