ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 59 TDOની સામૂહિક બદલી, જુઓ આખું લિસ્ટ
Last Updated: 05:21 PM, 19 February 2026
ADVERTISEMENT
Gujarat TDO Transfer : ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ વહીવટી પગલું ભર્યું છે. વાસ્તવમાં આજે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) સહિત કુલ 59 અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.
કોને ક્યાં મૂક્યા ?
ADVERTISEMENT


ADVERTISEMENT


ADVERTISEMENT


ADVERTISEMENT
આ પણ વાંચો : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય થતા વધશે ગુજરાતમાં વધશે ગરમી, હવામાન વિભાગની આગાહી
નોંધનીય છે કે, ચૂંટણી પૂર્વે વહીવટ સુચારુ રીતે ચાલે અને પારદર્શિતા જળવાય તે માટે આવા પ્રકારના નિર્ણયોને ખાસ મહત્વ આપવામાં આવે છે. તાજેતરમાં જાહેર કરાયેલા આદેશ અનુસાર કેટલાક અધિકારીઓની બદલી તેમની સ્વઇચ્છા મુજબ કરવામાં આવી છે, જ્યારે કેટલાકને જાહેરહિત અને વહીવટી જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને નવી જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ