ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : ખેડાની રાઇસ મિલમાં ફાટી નીકળી ભયાનક આગ, દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

દુર્ઘટના / VIDEO : ખેડાની રાઇસ મિલમાં ફાટી નીકળી ભયાનક આગ, દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Published By: Priykant Shrimali

Last Updated: 03:04 PM, 4 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kheda Rice Mill Fire : ખેડા બસ સ્ટેશન સામે રાઇસ મિલમાં વિકરાળ આગ ફાટી નીકળી, અવરજવરવાળા વિસ્તારમાં આવેલ રાઇસ મિલમાં આગ લગતા ઘડીભર અફરાતફરીનો માહોલ

ADVERTISEMENT

Kheda Rice Mill Fire : ખેડાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ખેડા બસ સ્ટેશન સામે રાઇસ મિલમાં વિકરાળ આગ ફાટી નીકળી છે. વિગતો મુજબ નાગરિકોની અવરજવરવાળા વિસ્તારમાં આવેલ રાઇસ મિલમાં આગ લગતા ઘડીભર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ તરફ ઘટનાની જાણકારી મળતાં જ ખેડા ફાયર સહીત નડિયાદથી ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા છે. આ સાથે આગ કાબુમાં લેવા માટે ખેડા નગરપાલિકા ટીમ સાથે નડિયાદની ટીમ પણ જોડાઈ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં રોડ અને રસ્તાની ભયાનક સ્થિતિ, કોક પડે છે કોક તરે છે કોક પાળીએ ચાલે છે

ખેડા બસ સ્ટેશન સામે રાઇસ મિલમાં આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણકારી મળતા જ ફાયર ફાઇટર સ્થળ પર પહોંચ્યા છે. આ સાથે પ્રાંત અધિકારી મામલતદાર, ખેડા ટાઉન PI અને માતર વિધાનસભાના ધારાસભ્ય સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kheda bus station fire in rice mill Kheda

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ