બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : રવિન્દ્ર જાડેજાનો રાજવી રંગ! ફાર્મહાઉસમાં માણી ઘોડેસવારીની મજા, લાખો લોકોએ જોયો વીડિયો

જામનગર / VIDEO : રવિન્દ્ર જાડેજાનો રાજવી રંગ! ફાર્મહાઉસમાં માણી ઘોડેસવારીની મજા, લાખો લોકોએ જોયો વીડિયો

Hiralal Parmar

Last Updated: 10:41 AM, 30 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ઘોડેસવારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને જ્યારે પણ ક્રિકેટમાં નવરાશ મળે છે ત્યારે તે ઘોડેસવારીનો આનંદ માણતો હોય છે. વધુ એક વાર રવિન્દ્ર જાડેજાએ ઘોડેસવારીની મજા માણી હતી. બુધવારે જામનગરમાં આવેલા પોતાા ફાર્મહાઉસમાં રવિન્દ્ર જાડેજાએ ઘોડેસવારી હતી અને કેટલાક ફોટા અને વીડિયો કેપ્ચર કરીને સોશિયલ મીડિયામાં શેર કર્યાં હતા. ફોટા શેર કરતાં જાડેજાએ લખ્યું કે 'મારા સપના તરફ દોડી રહ્યા છીએ' કેપ્શન સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા.

ચાહકોને ખૂબ ગમ્યો વીડિયો

ચાહકોને જાડેજાની ઘોડેસવારીનો વીડિયો ખૂબ ગમ્યો અને તેમણે માત્ર 7 કલાકમાં 4 લાખ લાઈક્સ અને 4000 થી વધુ કોમેન્ટ્સ આપી હતી. જાડેજા પોતાના ઘરે ઘોડાઓ સાથે બળદ અને કબૂતર પણ રાખે છે.

વધુ વાંચો : ભારત ઓસ્ટ્રેલિયા ટી20 વચ્ચે માઠા સમાચાર, બોલ વાગતાં આ ક્રિકેટરનું મોત, ક્રિકેટ જગતમાં શોક

જામનગરમાં 8 એકરમાં રવિન્દ્ર જાડેજાનું ફાર્મહાઉસ

રવિન્દ્ર જાડેજાએ જામનગર જિલ્લામાં 8 એકર જમીન પર એક ફાર્મહાઉસ વિકસાવ્યું છે, જ્યાં તેઓ નવરાશનો સમય માણે છે. અહીં તેઓ પોતાના પાલતુ પ્રાણીઓ અને પ્રાણીઓ રાખે છે, જેમની સાથે તેઓ સમય વિતાવે છે. ઘોડાઓ ઉપરાંત, તેઓ અહીં બળદ અને કબૂતર પણ રાખે છે. આ પરથી કહી શકાય કે ક્રિકેટની સાથે બાપુને પ્રાણીઓ અને પક્ષીઓ ખૂબ ગમે છે અને જ્યારે પણ સમય મળે છે ત્યારે તેઓ તેમની સાથે આરામની ક્ષણો વિતાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ravindra jadeja horse riding ravindra jadeja news ravindra jadeja
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ