બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Grandpa Kitchen's Grandfather Died, Millions Were Followers On YouTube

દુ:ખદ / ગરીબ-અનાથ બાળકોને ભોજન કરાવનારા Grandpa નું અવસાન, યૂ-ટ્યૂબમાં છે લાખો ફૉલોઅર્સ

Published By: Juhi

Last Updated: 12:11 PM, 2 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરીબ અને અનાથ બાળકોની ભોજન આપનારા 'ગ્રાન્ડપા કિચન' એટલે કે દાદાજીની રસોઇના નામથી ફેમસ થયેલા નારાયણ રેડ્ડીનું અવસાન થયું છે.

ગ્રાન્ડ પા ના નામથી પ્રખ્યાત નારાયણ રેડ્ડી તેલંગાનામાં રહેતા હતા અને લાંબા સમયથી બિમાર હતી, તેમની ઉંમર 73 વર્ષની હતી, દુનિયાભરમાં લોકોની તેમને વાસ્તવિક નામ કરતા યૂ-ટ્યૂબ ચેનલ 'ગ્રાન્ડ પા કિચન' ના નામથી વધારે ઓળખતા હતા. આ ચેનલ પર તેમના લગભગ 6.23 મિલિયન એટલે કે 60 લાખથી વધારે સબ્સક્રાઇબર્સ છે

 

નારાયણ રેડ્ડીએ 26 ઓગસ્ટ 2017ના 'ગ્રાન્ડ પા કિચન'  નામથી યૂ-ટ્યૂબ ચેનલ શરૂ કરી હતી, તેમના યૂ-ટ્યૂબ ચેનલ પરના તમામ વીડિયો લગભગ 12-15 મિનિટ સુધીનો હોય છે. આ વીડિયોમાં તે 100 થી વધારે લોકો માટે ભોજન બનાવતા જોવા મળે છે, તેમનું માનવું છે કે, એક વખત ઓછામાં ઓછા 100 લોકોની ભૂખ સંતોષવી જોઇએ. તેઓ કેરિંગ અને શેરિંગ કરવાનું વિશ્વાસ રાખે છે. પોતાના દ્વારા બનાવવામાં આવેલું ભોજન ગરીબ અને અનાથ બાળકોને ખવડાવી દેતા હતા. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

RIP Grandpa. . A man from a small village of India, a man who broke all the stereotypes of place, age, style, circumstances, etc. etc., the list is endless. A man who built 6 Million followers on YouTube in 2 years by cooking and feeding orphans, popularly known as Grandpa and on YouTube as Grandpa's Kitchen has passed away. His YouTube channel has attracted millions of subscribers from all over the world since it launched in August 2017. In the 12-15-minute videos he cooks up massive dishes as he recites his iconic catchphrase: "Loving, caring, sharing: this is my family." All the meals were then served to orphans in Reddy's community. . #RIP #Grandpa #grandpaskitchen #chef #india #youtube #youtuber

A post shared by INDIAPICTURES (@indiapictures) on

 

 

પોતાના યૂ-ટ્યૂબ વીડિયો મોટેભાગે ખેતર અને નહેરના કિનારે બનાવતા હતા. પોતાની રસોઇમાં બાળકો માટે ચિકન, પિઝા, મેગી, ચોકલેટ કેક, મટર બિરયાની જેવા ઘણા પ્રકારના પકવાન બનાવતા હતા, તેઓ પોતાને બનાવેલું ભોજન ગરીબ અને અનાથ બાળકોને ખવડાવી દેતા હતા, યૂ-ટ્યૂબની મદદથી તેઓ કમાણી કરતા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Grandpa Kitchen Social Media YouTube national Sadness

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ