બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Government foodgrain scam, SOG police seized 205 bags

આણંદ / સરકારી અનાજના જથ્થાને સગેવગે કરવાનું કૌભાંડ, SOG પોલીસે  205 કટ્ટા અનાજ ઝડપ્યું

Kiran

Last Updated: 04:43 PM, 17 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદમાં સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે, બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન સરકારી અનાજના અંદાજીત 205થી વધુ કટ્ટા ઝડપી પાડવામાં આવ્યા હતા

  • આણંદમાં સરકારી અનાજનું કૌભાંડ
  • સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ
  • પોલીસે અનાજના 205 કટ્ટા કર્યાં જપ્ત

આણંદમાં સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી  તે દરમિયાન સરકારી અનાજનો મોટો જથ્થો બારોબાર સગેવગે કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. સરકારી અનાજના અંદાજીત 205થી વધુ કટ્ટા ખાનગી રાઈસ મીલમાં ઉતારવામાં આવી રહ્યા હતા તે સમયે SOG પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં અનાજ ઉતારતા સમયે જ ઝડપી પાડવામાં આવ્યું હતું. 

સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ

મહત્વનું છે કે સસ્તા અનાજની દુકાનમાંથી જે રેશનકાર્ડ ધારકો માસીક અનાજ ખરીદતા ન હોય તેવા રેશનકાર્ડ ધારકોના નામે સંચાલકો ખોટા ઓનલાઈન બીલો બનાવી દેવામાં આવતા હોય છે. જેમાં રેશનકાર્ડ ધારકની જાણ બાહાર જ સમગ્ર માહિતી જેવી કે કાર્ડ ધારકનું નામ, સરનામું, રેશનકાર્ડ નંબર, આધારકાર્ટ નંબર, આગણાની છાપોનો ડેટા, ગેમસ્કેન, સેવડેટા જેવા સર્વર બેઈઝ સોફટવેર બનાવી તેમાં ડેટા કોપી રાખી બાદામાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, અનાજ તેમજ રાશન ખરીદી કરેલ ન હોય તેવા રેશનકાર્ડ ધારકના નામના વેબસાઇટ ઉપર ખોટા બીલો બનાવી સરકારી રાશનને સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ચાલતું હતું જેનો પર્દાફાશ થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ