ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, દિવાળીમાં આવતા પડતર દિવસની રજા જાહેર, આટલા દિવસ મિની વેકેશન

દિવાળી 2024 / સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, દિવાળીમાં આવતા પડતર દિવસની રજા જાહેર, આટલા દિવસ મિની વેકેશન

Last Updated: 03:24 PM, 23 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જેમાં પડતર દિવસની પણ રજા આપવામા આવી છે.

ADVERTISEMENT

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી ગયા છે. જેમાં સરકાર દ્વારા કર્મચારીઓ માટે દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી દિવાળી બાદ પડતર દિવસ પર પણ રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત દિવાળી, પડતર દિવસ, બેસતું વર્ષ અને ભાઈબીજની રજા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જેના કારણે સરકારી કર્મચારીઓમા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર મુજબ કેલેન્ડર 2024 મુજબ તા.31-10-2024 ગુરુવારના દિવાળીની, તા.2-11-2024 શનિવારના રોજ નૂતન વર્ષ દિનની તથા તા.3-11-2024 રવિવારના દિવસે ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. તથા આ વચ્ચે તા.1-11-2024 શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ છે.

વધુ વાંચો : સુરતથી ગોવા જતી ફ્લાઇટને ઉડાવાની ધમકી, એક સાથે 13 ફ્લાઈટમાં બોમ્બ મૂકવાનો મેસેજથી હડકંપ

ત્યારે દિવાળી પર્વમાં સરકાર અધિકારી -કર્મચારીઓ તહેવારો માણી શકે તેને લઇ તા.1-11-2024 શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના બદલામાં તા.9-11-2024 બીજા શનિવારે તમામ કચેરીઓ ચાલુ રહેશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government Holiday Holiday diwali holidays
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ