બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
અત્યારે 500 અને 2000 રૂપિયાની નવી નોટ સામાન્ય છે. પરંતુ જૂની નોટોની વેલ્યૂ તેનાથી વધારે હોય છે. જે તમને માલામાલ બનાવી શકે છે. 10 રૂપિયાની જે નોટ વર્ષો પહેલાં ભારતમાં ચાલતી હતી જો એ તમારી પાસે હશે તો તમારી દિવાળી સુધરી જશે.

ADVERTISEMENT
આ દુર્લભ નોટ 1943માં બ્રિટિશ શાસન દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ નોટ ઉપર ભારતીય સી ડી દેશમુખના હસ્તાક્ષર છે. 10 રૂપિયાની આ જૂની નોટમાં એક તરફ અશોક સ્થંભ અને બીજી તરફ એક હોળી છે. પાછળની તરફ આ નોટ ઉપર બંને તરફ અંગ્રેજીમાં 10 Rupees લખ્યું છે.
એક નોટના આટલા રૂપિયા મળશે
ADVERTISEMENT
જો તમારી પાસે આ 10 રૂપિયાની જૂની નોટ છે તો તેના બદલામાં તમને 20થી 25 હજાર રૂપિયા મળી શકે છે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયામાર્ટ, શોપક્લૂઝ અને મરુધર આર્ટ્સ ઉપર આ નોટોની ઘરે બેઠા સારી કિંમત ઉપર વેચી શકાય છે. આ બધાં પ્લેટફોર્મ્સ ઉપર આ નોટની શાનદાર કિંમત મળશે. આ કંપનીની સાઈટ ઉપર જઈને તમે નોટ સેલ કરી શકો છો. ત્યારબાદ બદલામાં તમને 25,000 રૂપિયા મળશે.

ADVERTISEMENT
આ નોટ પર કમાણી કરાવી શકે છે
આ સિવાય એક કાળા રંગની 10 રૂપિયાની જૂની નોટ પણ સારી કિંમતે વેચી શકાય છે. તેના બદલે 13થી 14 હજાર રૂપિયા મેળવી શકાય છે. તમને જણાવી દઈએ કે, આ નોટો તમે સરળતાથી ઓનલાઈન વેચી શકો છો, કારણ કે આ નોટોની ઘણી માંગ હોય છે. બસ તમારી આ સાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને નોટ વેચીને પૈસા કમાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.