બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gang rape on minor in Jamnagar just like Hathras gangrape

VIDEO / શરમજનક: જામનગરમાં હાથરસ જેવી ઘટના સામે આવી, 4 નરાધમોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ

Gayatri

Last Updated: 02:10 PM, 4 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં પણ મહિલા પર આત્યાચારનો વધુ એક ઘટના સામે આવી છે. જામનગરમાં બની UPના હાથરસ જેવી ઘટના બની છે. સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.

  • ગુજરાતમાં મહિલા અત્યાચારની વધુ એક ઘટના
  • જામનગરમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ
  • જામનગરમાં 4 નરાધમોએ આચર્યુ દુષ્કર્મ

જામનગરમાં 4 નરાધમ શખ્સોનું કૃત્ય સામે આવે છે. ચારેય શખ્સોએ ઘેનની ટિકડીઓ ખવડાવીને સગીરા પર જઘન્ય કૃત્ય આચર્યુ હતુ. માસૂમ સગીરા હાલ હોસ્પિટલાઈઝડ છે. પોલીસે આરોપીઓને દબોચી લેવા શોધખોળ હાથ ધરી છે. LCB, SOG અને સીટી સી-ડિવિઝન પોલીસ કામે લાગી છે. 

ગુજરાતમાં સગીરાઓ અને મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં મહિલા અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જામનગરમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. જામનગરમાં 4 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. આ ચારેય વ્યક્તિઓએ સગીરાને ઘેનની ગોળીઓ ખવડાવીને દુષ્કર્મ આચર્યું છે

પોલીસે મિલન, દર્શન અને દેવકરણ નામના ત્રણ આરોપીની ધરપકડ કરી છે .જ્યારે એક મોહિત નામનો આરોપી હજુ પણ ફરાર છે. જે આરોપીને પકડવા પોલીસ એક્શનમાં આવી ગઇ છે. જ્યારે સગીરા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે .28 તારીખે દુષ્કર્મની ઘટના સામે આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ