બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / Gandhinagar three persons have been arrested for smuggling liquor liquor in school bags
Dinesh
Last Updated: 08:42 PM, 21 April 2024
રાજયમાં બુટલેગરો બેફામ બન્યા છે. દારૂની હેરફેર કરવા માટે બુટલેગરો અવનવા કિમીયા અપનાવતા હોય છે. ચૂંટણી નજીક આવી છે ત્યારે પોલીસના સતત પેટ્રોલિંગ અને તપાસના કારણે બુટલેગરની દારુ હેરાફેરી અસફળ બની રહી છે. આવી જ ઘટના ગાંધીનગર અને વડોદરામાં બની છે.
દારૂનું ટેન્કર ભર્યું! પોલીસ પણ કિમિયો જોઈ ચોંકી ઉઠી, વડોદરામાં 45.98 લાખનો માલ ઝબ્બે#vadodara #vadodaranews #vadodarapolice #vtvgujarati pic.twitter.com/JBzaNtWShC
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 21, 2024
ચૂંટણી ટાણે બુટલેગરોના નવા કિમીયા
ગાંધીનગરમાં સ્કૂલ બેગમાં દારૂ છુપાવી દારૂની હેરફેર કરતાં ત્રણ શખ્સો ઝડપાયા છે. તેમની પાસેથી પોલીસે રૂપિયા 34 હજારથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. તો વડોદરામાં પેટ્રોલિયમ ટેન્કરમાં દારૂ છુપાવી લઇ જતાં બુટલેગરોને પોલીસે ઝડપી 46 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો. બુટલેગરોએ ચૂંટણીને લઈ પોલીસને ચકમો આપવા હવે અવનવા કિમીયા અપનાવ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા