બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / gamil summarise this email ai feature launch soon in india

ટેક્નોલોજી / હવેથી Gmailના બોરિંગ મેસેજથી મળશે છૂટકારો, આવી રહ્યું છે ન્યૂ ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

Arohi

Last Updated: 12:15 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gamil AI Feature: જીમેલના એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સને એક ઉપયોગી ફિચર મળવા જઈ રહ્યું છે. જેનું નામ Summarise This Email છે. તેનાથી તમને લાંબા બોરિંગ જીમેલ ફિચરથી છુટકારો મળી શકે છે. આવો જાણીએ તેના વિશે વિસ્તારથી....

જીમેલ એક જરૂરી ઈમેલ પ્લેટફોર્મ છે. જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સ છો તો તમે જીમેલનો ઉપયોગ જરૂર કર્યો હશે. તેના વગર સ્માર્ટફોનને ચલાવવું મુશ્કેલ થઈ જાય છે. તેના ઉપરાંત કોર્પોરેટ વર્લ્ડમાં જીમેલ વગર રહેવું સંભવ નથી. જોકે હકીકત એ છે કે જીમેલના લાંબા બોરિંગ મેસેજથી ઘણી વખત યુઝર્સ પરેશાન થઈ જાય છે. પરંતુ હવે ટૂંક સમયમાં જ તેનાથી છુટકારો મળી જશે. 

જીમેલનું Summarise This Email ફીચર 
જો તમે જીમેલ યુઝર્સ છો તો તમારા માટે ખુશખબર છે. કારણ કે જીમેલ યુઝર્સને ટૂંક સમયમાં AI ફિચર મળવા જઈ રહ્યું છે. આ ફિચરની મદદથી યુઝર્સને ચેટિંગ કરવામાં મદદ મળી જશે. રિપોર્ટ અનુસાર જીમેલ એપના એન્ડ્રોઈડ વર્ઝનમાં યુઝર્સને જલ્દી એક નવું ફિચર Summarise This Email રોલઆઉટ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ગુગલ એપના એન્ડ્રોઈડ વર્ઝન માટે એક નવું ટોગલ બટન આપવામાં આવશે જેમાં જેમિનીનો સપોર્ટ આપવામાં આવશે. 

કેવી રીતે કામ કરશે આ ફિચર? 
એક રિપોર્ટ અનુસાર જીમેલ એપનું નવું એન્ડ્રોયડ ફિચર તમારા લાંબા મેલને સમરાઈઝ કરી આપશે. એવામાં તમારો સમય બચશે. રિપોર્ટ અનુસાર સમરાઈઝ ધિસ મેલ ફિચર સબ્જેક્ટ લાઈનની નીચે આપવામાં આવશે. હાલના સમયમાં આ ફિચર ફક્ત વર્કસ્પેસ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ વેબ વર્ઝનનો જીમેલમાં ઉપયોગ કરી શકાય છે. 

વધુ વાંચો: સ્માર્ટફોનને ચાર્જિંગમાં મૂકતા પહેલા આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર...! જુઓ Video

ટૂંક સમયમાં જ લોન્ચ થશે ફિચર 
રિપોર્ટ અનુસાર આ ફિચર હાલના સમયમાં શરૂઆતી ટેસ્ટિંગ ફેઝતી પસાર થઈ રહ્યું છે. જ્યારે આ ફિચર સંપૂર્ણ રીતે ઓપરેશનલ થઈ જશે, તો ઈમેલના ઉપર સાઈઝમાં એક ભાગમાં વિંડોમાં દેખાશે. તેની સાથે જ યુઝર્સને જલ્દી એક નવું ટોગલ બટન આપવામાં આવશે. જેનાથી યુઝર્સ ગુગલ સર્ચ અને જેમિની એઆઈમાં શિફ્ટ થઈ શકશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ