ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્વેટર અને ગોદડા કાઢી રાખજો! આ તારીખથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી

શિયાળો / સ્વેટર અને ગોદડા કાઢી રાખજો! આ તારીખથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી

Last Updated: 10:10 PM, 15 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 17 નવેમ્બરથી ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં 17 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે

ADVERTISEMENT

ગુજરાના હવામાનને લઈ અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી સામે આવી છે. જે મુજબ રાજ્યમાં આગામી 17 નવેમ્બરથી ઠંડીની અસર જોવા મળશે. દેશના ઉત્તર ભારતીય પ્રદેશમાં પણ તાપમાનમા ઘટાડો જોવા મળી શકે છે. એવું પણ જણાવ્યું કે, ગુજરતામાં પણ તાપમાન 16 ડિગ્રી સુધી પહોંચે શકે તેવી શકયતાઓ છે

અંબાલાલ પટેલની કડકડતી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ''હાલમાં એક પશ્ચિમી એક વિક્ષેપ આવશે પણ તે મજબૂત નથી. તેમ છતા તેના લીધે 17 નવેમ્બરથી ઠંડીમાં વધારો થવાથી તેમજ ગરમીમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. દેશના ઉત્તરીય પ્રતિય પ્રદેશોમાં કેટલાક ભાગોમાં ચારથી પાંચ ભાગોમાં તાપમાન નીચું જવાની સંભાવના છે''.

આ પણ વાંચો: 'રાજકારણ શીખવું હોય તો રાવણ પાસેથી શીખજો...' રબારી સમાજના સંમેલનમાં ઠાકરશી રબારીનું નિવેદન

PROMOTIONAL 12

ઉત્તર ગુજરાતના ઠંડીનો પારો ગગડશે?

હવામાન નિષ્ણાંતે કહ્યું કે, ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. જ્યા સુધી મહત્તમ તાપમાન ઘટે નહી ત્યાં સુધી રવિ પાકોમાં સ્થિતિ સારી ગણાય નહી. નવેમ્બરના અંતમાં એક પશ્ચિમી વિક્ષોપ આવાની શક્યતાઓ છે. જેના લીધે ઉત્તરીય પ્રવતિય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થવાની શક્યતાઓ છે. તે વખતે ન્યુત્તમ તાપમાન ઘટવાની શક્યતાઓ રહેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Cold Forecast Ambalal Patel Forecast, Cold Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ