બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Follow these tips to keep your car safe in the heat

Car Tips / કાળઝાળ ગરમીમાં તમારી કારને સલામત રાખવા અપનાવો આ ટિપ્સ, નહીં કરે અધવચ્ચે હેરાન

Pooja Khunti

Last Updated: 02:55 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે કારના ટાયર જૂના થઈ ગયા હોય અને કાર સ્પીડમાં ચાલી રહી હોય ત્યારે ટાયર ફાડવાનો ડર રહે છે. જો તમારી કારના ટાયર જૂના થઈ ગયા હોય તો તમારે તેને બદલવા જોઈએ.

ઉનાળાની ઋતુમાં રસ્તાઓ ખૂબ જ ગરમ હોય છે. આ કારણે કારના ટાયર જલ્દીથી ઘસાવા લાગે છે. ઉનાળાની ઋતુ શરૂ થતાં જ તમારે તમારી કારણે જરૂરથી ચેક કરાવવી જોઈએ. 

કારના ટાયર 
જ્યારે કારના ટાયર જૂના થઈ ગયા હોય અને કાર સ્પીડમાં ચાલી રહી હોય ત્યારે ટાયર ફાડવાનો ડર રહે છે. જો તમારી કારના ટાયર જૂના થઈ ગયા હોય તો તમારે તેને બદલવા જોઈએ. 

વાંચવા જેવું: મેન્યુઅલ ગિયરવાળી કાર ચલાવતી વખતે ક્યારેય પણ ન કરતા આ 5 ભૂલ, નહીંતર મુકાશો મુશ્કેલીમાં

એન્જિન 
ઉનાળામાં કાર ચલાવતા સમયે એન્જિન ખૂબ જ ગરમ થઈ જાય છે. તેથી તમારે ઉનાળો શરૂ થતાં જ તમારા એન્જિન ઓઇલને બદલી દેવું જોઈએ. તેનાથી કારનાં એન્જિનનું સ્વાસ્થ્ય સારું રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ