ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સામાન્ય વરસાદમાં જ પૂર્વ અમદાવાદમાં જળબંબાકાર, RAF ની ટીમ સહિત લાખો લોકો ફસાયા

જળબંબાકાર / સામાન્ય વરસાદમાં જ પૂર્વ અમદાવાદમાં જળબંબાકાર, RAF ની ટીમ સહિત લાખો લોકો ફસાયા

Last Updated: 11:24 PM, 25 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. અમદાવાદ નરોડામાં ભરાયા પાણી ભરાયા છે. શ્રી રામ ચોકમાં ભરાયા પાણી જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.

ADVERTISEMENT

Ahmedabad Rain : પૂર્વ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડતાની સાથે જ પાણી ભરાવાની જુની સમસ્યા ફરી એકવાર બેઠી થઇ ગઇ છે. સમગ્ર પૂર્વ અમદાવાદમાં પાણી ભરાઇ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ મણીનગર વિસ્તારામાં પાણી ભરાયા હતા. બેઝમેન્ટ પાર્કિંગમાં ભરાયેલા પાણીથી વાહનો નુકસાન પહોંચ્યું છે. દક્ષિણ અંડરપાસ થયો બંધ, વાહનચાલકો રિવર્સ જઈ રહ્યા છે. રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી, રિક્ષા અને બાઈક બંધ થઈ પડ્યા છે. ટ્રાફિક જામની સ્થિતિ, સ્થાનિક લોકો મદદે આવ્યા હતા. ડ્રેનેજની અપૂર્ણ કામગીરી મુદ્દે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યા છે. રસ્તામાં ખાડા હોવાથી બાઈકસવારને મુશ્કેલીઓ વધી ગઇ છે.

નરોડામાં ટ્રાફીક જામ

અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. અમદાવાદ નરોડામાં ભરાયા પાણી ભરાયા છે. શ્રી રામ ચોકમાં ભરાયા પાણી જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. નરોડા વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ વરસતા ભરાયા પાણી. પાણી ભરાતા નરોડા પાટિયા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી.

આ પણ વાંચો : Surat માં ભયાનક પુર વચ્ચે ભાજપ નેતાઓએ AAP ના મહિલા કોર્પોરેટરને ગાળોભાંડી

મણિનગર ખોખરામાં વરસાદ

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મણિનગર ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે RAF ની ગાડી ફસાઈ હતી. વરસાદ માં ગ્રાઉન્ડ માં પાર્ક કરેલી ગાડી ફસાઈ ગઇ હતી. અમદાવાદમાં વરસાદના પાણી અંડરપાસ બંધ થઇ ગયો છે. મણીનગર વિસ્તારમાં આવેલ દક્ષિણી અંડર પાણી ભરાયા છે. પાણી ભરાતા અંડર પાસ બંધ કરવામાં આવ્યો હતો. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. ખોખરમાં વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઘુંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઓઢવમાં પણ પાણી પાણી

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદી પાણીમાં AMTS બસ બંધ પડી ગઇ હતી. મણિનગર કૃષબાગ પાસે પાણીમાં બસ ફસાઈ ગઇ હતી. બસ વરસાદી પાણી માં બંધ પડી જતા મુસાફરો ને અધ વચ્ચે જ ઉતારી દેવામાં આવ્યા હતા. અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ઓઢવના અંબિકાનગર પાસે એક વ્યક્તિ ખાડામાં પડ્યો હતો. પાણીમાં ચાલતા અચાનક ખાડામાં વ્યક્તિ પડ્યો હતો. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Flooding in East Ahmedabad lakhs of people including RAF team trapped Flooding in East Ahmedabad during normal rains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ