ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Surat માં ભયાનક પુર વચ્ચે ભાજપ નેતાઓએ AAP ના મહિલા કોર્પોરેટરને ગાળોભાંડી

મર્યાદા ચુક્યા / Surat માં ભયાનક પુર વચ્ચે ભાજપ નેતાઓએ AAP ના મહિલા કોર્પોરેટરને ગાળોભાંડી

Last Updated: 06:36 PM, 25 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના કાર્યકર્તાએ અને મહિલા કોર્પોરેટર વચ્ચે બોલાચાલી થઇ હતી. એક તરફ લોકો મુશ્કેલીમાં છે બીજી તરફ રાજનીતિ શરૂ થઈ ગઈ હતી. ભાજપ અને AAPના નેતાએ વચ્ચેની બોલાચાલીથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ADVERTISEMENT

Surat News : સુરતમાં ખાડીપૂરને લઈને રાજનીતિ શરૂ થઇ ચુકી છે. ભાજપ કાર્યકર્તા અને AAPના મહિલા કોર્પોરેટર વચ્ચે બોલાચાલી થઇ હતી. એક તરફ લોકો પર આફત તો બીજી તરફ થઈ રહી છે રાજનીતિ ચાલુ થઇ ગઇ છે. બોલાચાલી થતાં લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. સુરતમાં ખાડીપૂરની પરિસ્થિતિને લઈને રાજનીતિના પગલે સ્થાનિકોમાં પણ ભારે રોષનો માહોલ. લોકો બેહાલ છે પરંતુ રાજનેતાઓ પોતાની રાજનીતિમાં જ વ્યસ્ત જોવા મળી રહ્યા છે.

ભાજપનાં કાર્યકરોએ આપ કોર્પોરેટરને ગાળો ભાંડી

ભાજપના કાર્યકર્તાએ અને મહિલા કોર્પોરેટર વચ્ચે બોલાચાલી થઇ હતી. એક તરફ લોકો મુશ્કેલીમાં છે બીજી તરફ રાજનીતિ શરૂ થઈ ગઈ હતી. ભાજપ અને AAPના નેતાએ વચ્ચેની બોલાચાલીથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજનેતાઓ આટલી વિકટ પરિસ્થિતિ છતા પોતાનાં રાજકારણમાં જ વ્યસ્ત છે. તેઓ જરા પણ નાગરિકોની ચિંતા નથી કરી રહ્યા. તેઓ માત્ર અને માત્ર પોતાની રાજનીતિમાં જ વ્યસ્ત છે.

આ પણ વાંચો : તબાહી / ખાડીના પૂરના કારણે સુરત શહેર જળબંબાકાર, આકાશી વીડિયો ડરામણો, બચ્યા તેટલા સાચા

સુરત પાયમાલ

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને લીધે ડાયમંડ સિટી સુરત થયું પાણીમાં ગરકાવ થયું હતુ.જેને લઈને સુરતવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અનેક રસ્તાઓ જળ મગ્ન થયા હતા.ખાડીમાં આવેલા પૂરને લીધે પરિસ્થિતી વણસી હતી.ખાડી વિસ્તારમાં પાણી ભરાયાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ પાણ જ પાણી નજરે પડી રહ્યું છે.ખાડીની ચારેબાજુ પાણી જ પાણી જોવા મળ્યા હતા.ખાડીમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.

સુરતમાં ધોધમારથી સમગ્ર શહેર ઠપ્પ

સુરતમાં ધોધમાર વરસાદથી માર્ગવ્યવહાર ખોરવાયો. પર્વત પાટિયા કાંગારુ સર્કલથી ગોડાદરા તરફ જતો માર્ગ અવરોધાયો. મહારાણા પ્રતાપ ચોક પાસેથી વાહનચાલકો અટવાયા. વોર્ડ નંબર-18ના કાપડ માર્કેટ પાસે ટ્રાફિક જામ સર્જાયો છે. બાઈકચાલકોની લાંબી કતારો સાથે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નોકરી પર જતા નાગરિકોને ભારે તકલીફ થઈ. પાણી ભરાવાથી માર્ગો પર હાલત કફોડી બની છે. વરસાદી પાણીના કારણે ટ્રાફિક વ્યવસ્થા અટવાઈ છે. નગરજનોને અલર્ટ રહેવા તંત્રની અપીલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BJP leader abuses AAP leader in Surat Surat News Terrible flood situation in Surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ