બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ટેક અને ઓટો / flipkart amazing deals get discounts on phones laptops earbuds and more get oppo a54s 5g in just rs 1740

બેસ્ટ ઓફર / Flipkartની મહાલૂટ ઓફર! 2 હજારથી પણ ઓછી કિંમતમાં ઘરે લઈ આવો 5G સ્માર્ટફોન, જાણો ડિસ્કાઉન્ટ વિશે

Arohi

Last Updated: 04:35 PM, 11 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈ-કોમર્સ વેબસાઈટ Flipkart પર તમને સ્માર્ટફોનથી લઈને વોશિંગ મશીન સુધી દરેક ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર ભારે છૂટ મળી રહી છે.

  •  Flipkart ગ્રાહકો માટે લઈને આવ્યું ખાસ ઓફર
  • ફક્ત 2 હજારમાં ઘરે લઈ આવો સ્માર્ટફોન 
  • જાણો બીજી ઈલેક્ટ્રોનિક આઈટમની કિંમત 

ઈ-કોમર્સ વેબસાઈટ્સ સમય-સમય પર પોતાના ગ્રાહકો માટે ખાસ ઓફર અને ડિલ્સ લઈને આવે છે. જેમાં તેમને ઓછા ખર્ચમાં સારી પ્રોડક્ટ્સ મળી રહે છે. આજે અમે ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ, ફ્લિપકાર્ટ પર મળનાર અમુક ડિલ્સ વિશે જણાવીશું. 

2 હજાર રૂપિયાથી ઓછામાં ખરીદો Oppo A54s 5G
18,990 રૂપિયાની કિંમત વાળા ઓપોના આ 5G સ્માર્ટફોનને તમે ફ્લિપકાર્ટથી 5%ની છૂટ બાદ 17,990 રૂપિયામાં લઈ શકો છો. આ ડીલમાં તમને એક એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. જેમાં તમે 11 હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો. જો તમે આ ઓફરનો લાભ ઉઠાવો છો તો તમને આ ફોન ફક્ત 1,740 રૂપિયામાં પડશે. સાથે જ 128GBના ઈન્ટર્નલ સ્ટોરેડ વાળા આ ફોન પર તમને 2 હજાર રૂપિયાની છૂટ મળશે જો તમે આ પ્રીપેડ પેમેન્ટ કરો છો તો ફિલ્પકાર્ટ પર આ ડીલમાં ઘણા બધી બેંક ઓફર અને ઈએમઆઈના ઓપ્શન મળશે. 

OnePlus Y Series Smart Android TV પર મેળવો ભારે ડિસ્કાઉન્ટ 
વનપ્સલના આ 40-ઈંચના ફૂલ એચડી એલઈડી સ્માર્ટ એન્ડ્રોયડ ટીવીને તમે ફ્લિપકાર્ટથી ભારે છૂટ સાથે ખરીદી શકો છે. 27,999 રૂપિયાની કિંમતવાળા આ સ્માર્ટ ટીવી પર 15% ની છૂટ મળી રહી છે જેનાથી તેની કિંમત ઓછી થઈને 23,790 રૂપિયા થઈ ગઈ છે. જો તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને 5% કેસબેક મળશે. જેનાથી તેની કિંમત ઓછી થઈને 22,600 રૂપિયા થઈ જશે. તમે ઈચ્છો તો તેને 814 રૂપિયા પ્રતિ મહિનાની ઈએમઆઈ પર પણ ખરીદી શકો છો. 

JBLના ઈયરબડ્સ પર મેળવો 58%નું ડિસ્કાઉન્ટ 
JBL C100TWS ટ્રૂ વાયરલેસ વિધ ગૂગલ આસિસ્ટન્ટ બ્લૂટૂથ હેડસેટને તમે 58%ના ડિસ્કાઉન્ટ બાદ 3,299 રૂપિયામાં ઘરે લઈ જઈ શકો છો જ્યારે તેની અસલી કિંમત 7,999 રૂપિયા છે. એક વર્ષની વોરન્ટીની સાથે આવતા આ ઈયરબડ્સના પેમેન્ટને લઈને જો તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને 5%નું અનલિમિટેડ કેશબેક પણ મળશે અને તેની ખરીદી પર તમને ગાના પ્લસનું 6 મહિનાનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ