ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / પાક સામે ભારતે ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય, ટીમ ઈન્ડિયામાં બે મોટા બદલાવ, જાણો પ્લેઇંગ 11

Asia Cup 2025 / પાક સામે ભારતે ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય, ટીમ ઈન્ડિયામાં બે મોટા બદલાવ, જાણો પ્લેઇંગ 11

Last Updated: 10:13 PM, 21 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપની ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ બીજી મેચ છે. પહેલી મેચમાં ભારતે પાકિસ્તાનને આસાન પરાજય આપ્યો હતો

ADVERTISEMENT

એશિયા કપ 2025ની સુપર ફોરની પહેલી મેચ આજે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહી છે.આ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.એશિયા કપની ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ બીજી મેચ છે. પહેલી મેચમાં ભારતે પાકિસ્તાનને આસાન પરાજય આપ્યો હતો

ગયા રવિવાર, ૧૪ સપ્ટેમ્બરના રોજ, જ્યારે બંને ટીમો રમી હતી, ત્યારે સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે સાત વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. જોકે, મેચ પછી, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે તણાવ વધી ગયો હતો.

ભારતની પ્લેઇંગ 11: સૂર્યકુમાર યાદવ (કપ્તાન), શુભમન ગિલ (ઉપ-કપ્તાન), અભિષેક શર્મા, તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી

આ પણ વાંચોઃ ICCના ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેચ રેફરી બનવું કાઈ સહેલું નથી, પણ પરીક્ષા પાસ કરી તો મળે છે તગડો પગાર

પાકિસ્તાનની પ્લેઇંગ 11: સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, ફખર જમાન, સલમાન અલી આગા (કેપ્ટન), હસન નવાઝ, ખુશદિલ શાહ, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ અને અબરાર અહેમદ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Super Four Asia Cup 2025 India-Pakistan Match
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ