ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / પ્લેનમાં બેશરમી! લેડી CEO સામે યુવાને 1 કલાક હસ્તમૈથૂન કર્યું, એર હોસ્ટસે કહ્યું- 'તેમાં કશુ ખોટું નથી'

હેરાનીભર્યું / પ્લેનમાં બેશરમી! લેડી CEO સામે યુવાને 1 કલાક હસ્તમૈથૂન કર્યું, એર હોસ્ટસે કહ્યું- 'તેમાં કશુ ખોટું નથી'

Last Updated: 05:31 PM, 30 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્લેનમાં હસ્તમૈથૂનનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. એક લેડી સીઈઓની ફરિયાદ છે કે પ્લેનમાં તેની બાજુવાળા પેસેન્જરે હસ્તમૈથૂન કર્યું હતું ફરિયાદ કરવા પર કોઈ એક્શન લેવાયાં નહોતા.

ADVERTISEMENT

પ્લેનમાં હસ્તમૈથૂન પર બબાલ મચી છે. હકીકતમાં એક યુવાને પોતાની સીટમાં લેડી સીઈઓની સામે લગભગ 1 કલાક સુધી હસ્તમૈથૂન કર્યું હતું. લેડી સીઈઓએ આ માણસની અશ્લિલ હરકતની ફરિયાદ એર હોસ્ટેસને કરી હતી પરંતુ તેનો જવાબ ચક્કર લાવી દેય તેવો હતો અને આખો મામલો કોર્ટમાં ગયો છે.

શું બન્યું

એલ્શેરીફે નામની આરબ સીઈઓએ પ્રીમિયમ ઇકોનોમીમાં 2.5 લાખમાં સીટ બુક કરાવી હતી અને સફર દરમિયાન તેની બાજુવાળો પેસેન્જરે 1 કલાક સુધી હસ્તમૈથૂન કર્યું હતું. આને કારણે તેને ખૂબ અસહજ લાગ્યું હતું. તે માણસે જ્યારે હસ્તમૈથૂન બંધ કર્યું ત્યારે સીઈઓએ ક્રૂને જાણ કરી હતી પરંતુ મદદ કરવાને બદલે ક્રૂ તરફથી તેને એવું કહેવાયું કે તેમાં કંઈ ખોટું નથી. મારો પતિ પણ ક્યારેક આવું કરતો હોય છે.

લેડી સીઈઓએ કોર્ટમાં દાવો માંડ્યો

કોઈ પગલાં ન લેવાતાં લેડી સીઈઓએ હવે કોર્ટમાં એરલાઈન્સની સામે દાવો માંડ્યો છે. એલ્શેરીફે દાવો કર્યો છે કે અમેરિકન એરલાઇન્સ કોઈ અર્થપૂર્ણ પગલાં લેવામાં નિષ્ફળ ગઈ, કારણ કે ક્રૂ સભ્યોએ ન તો ઘટનાની જાણ કરી હતી કે ન તો વાંધાજનક મુસાફરનો સામનો કર્યો હતો. તેણીએ વધુમાં ભેદભાવનો આરોપ લગાવ્યો છે, અને કહ્યું છે કે તેણીના આરબ વારસાને કારણે તેણીની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવી ન હતી.

એરલાઈન્સે શું કહ્યું?

એરલાઇનના પ્રતિનિધિએ જવાબ આપ્યો, "અમેરિકન અમારી સાથે મુસાફરી કરનારા દરેકને સકારાત્મક અનુભવ આપવાનો પ્રયાસ કરે છે. અમે ફરિયાદના આરોપોની સમીક્ષા કરી રહ્યા છીએ.

સંકળાયેલા મુદ્દાઓ

viral news Female CEO NEWS Female CEO Sues
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ