ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'મારા જ પરિવારના ગ્રાહકને...', 21 વર્ષીય છોકરીની આપવીતી તમને રડાવી દેશે

નેશનલ / 'મારા જ પરિવારના ગ્રાહકને...', 21 વર્ષીય છોકરીની આપવીતી તમને રડાવી દેશે

Published By: Mit Soni

Last Updated: 08:53 PM, 31 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ratlam Girl Escaped Deh Vyapar: રતલામમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. દેહવ્યાપાર માટે પરિવાર છોકરીને મોકલતો હતો. ભોપાલ પહોંચીને પિડીતાએ આ દર્દનાક સત્ય જણાવ્યું હતું. 200 રૂપિયા માટે અન્ય પુરુષોને છોકરીને સોંપી દેતા હતા. માતા-પિતા અને મામા સામે ફરિયાદ કરવામાં આવી.

ADVERTISEMENT

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ન્યાય માટે 21 વર્ષની છોકરી પહોંચી હતી. આ છોકરીએ જે પોતાની આપવિતી જણાવી જે સાંભળીને તમે પણ દંગ રહી જશો. રતલામના એક નાનકડા ગામમાંથી ભાગીને આવીને આ છોકરીએ આરોપ લગાવ્યો છે કે તેના સગા મામા, માતા-પિતા 200 રૂપિયા માટે દેહવ્યાપાર કરવા માટે મોકલતા હતા.

પીડિતાએ જણાવ્યું કે જ્યારે તે 14 વર્ષની હતી જ્યારે તેના હાથમાં સ્કુલની ચોપડીઓ હોવી જોઈએ ત્યારે તેને દેહવ્યપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું કે તેના ઘરે જ ગ્રાહકોનું આવન જાવન રહેતું હતું. તેના પિતા અને ભાઈ કોઈ પણ કામ કરતા ન હતા અને આખો પરિવાર તેની અને તેના જેવી કેટલીયે અન્ય સ્ત્રીઓની કાળી કમાણી ખાતા હતા.

કોચિંગના બહાને ઘરેથી નીકળી

શારીરિક અને માનસિક રીતે ભાગી પડેલી છોકરીએ એક દિવસ આ નરકમાંથી બહાર આવાનું નક્કિ કર્યું. તેને પરિવારોને શહેરમાં જઈને કોચિંગ કરવાનું કહ્યું હતું. ઘરવાળાઓને લાગ્યું કે તે બહાર જઈને વધાકે કમાણી કરશે લાલચમાં આવીને છોકરીને ઘરેથી જવા દીધી. આ મોકાનો ફાયદો ઉઠાવીને છોકરીએ ભોપાલની બસ પકડી અને ત્યાં પહોંચીને મહિલા પોલીસ્ટેશનમાં પોતાની આપવીતી જણાવી.

vtv app promotion

રતલામ પોલીસ પર ભરોસો ન હતો

છોકરીને જ્યારે પુછવામાં આવ્યું કે કેમ તમે તમારા જિલ્લાની પોલીસ પાસે ન ગયા ? ત્યારે તેને વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા કર્યા. પીડિતાનું કહેવું છે કે તેના ગામ અને જિલ્લાની પોલીસ આ રેકેટ વિશે બધુ જાણે છે, પરંતુ ક્યારે તે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતી. અને તે આરોપીઓનો જ સાથ આપે છે. આ ડરથી જ તે જીવ બચાવવા માટે ભોપાલ આવી.

વધુ વાંચો: ગુજરાતને મળ્યા નવા ઈન્ચાર્જ DGP, ડૉ. કે.એલ.એન.રાવને સોંપાઇ જવાબદારી

પોલીસની કાર્યવાહી અને FIR

ભોપાલ મહિલા પોલીસ સ્ટેશને મામલાની ગંભીરતાને લઈને તરતજ કાર્યવાહી કરી, છોકરીના માતા-પિતા, અને બંને મામાઓ સામે નામજોગ ફરીયાદ કરી, આરોપીઓ સામે માનવ તસ્કરી, દુષ્કર્મનો પ્રયાસ, અનો પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bachara Community Prostitution Practice MP Bhopal Mahila Thana Case Parents Arrested Ratlam Girl Human Trafficking Bhopal FIR

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ