બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / અજબ ગજબ / even an ips officer was surprised seeing this jugaad

ગજબ / આનું નામ જુગાડ! સપનેય નહીં વિચાર્યો હોય ઘર બનાવવાનો આવો જુગાડ, જોતા જ રહી જશો

Khevna

Last Updated: 05:04 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેસી જુગાડની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જે એક IPS અધિકારી દ્વારા પણ શેર કરવામાં આવી છે. જુઓ આ તસવીર

  • દેસી જુગાડની જબરદસ્ત તસવીર 
  • જોઇને થઇ જશો હેરાન 
  • IPS અધિકારીએ શેર કરી તસવીર 

દેસી જુગાડની જબરદસ્ત તસવીર 

દુનિયાભરનાં લોકો માને છે કે જુગાડના મામલામાં ભારતનાં લોકોનો કોઈ મુકાબલો નથી. ભારતની જુગાડ પદ્ધતિનો દુનિયામાં કોઈ તોડ નથી. પોતાના સોશિયલ મીડિયા પર દેસી જુગાડથી જોડાયેલ ઘણા બધા વીડિયો તમને જોવા મળશે, પરંતુ આજે અમે તમને દેસી જુગાડનો એક ફોટો બતાવવા જઈ રહ્યા છીએ. આ ફોટો જોઇને તમારી આંખો પણ પહોળી થઇ જશે. 

જુગાડનાં મામલામાં ભારતીયોનો મુકાબલો નહી 
વાયરલ થઇ રહેલ તસવીર જોઇને તમે પણ કહી દેશો કે સાચે જ જુગાદ્ના મામલામાં ભારતીયોનો કોઈ મુકાબલો નથી. તમે ઘર બનાવવા દરમિયાન ઘણા પ્રકારના જુગાડ જોયા હશે. આ ફોટો ઘર બનાવવા દરમિયાનનો જ છે. જો જોવા જઈએ તો ઘર બનાવતા સમયે સૌથી અઘરું તથા મહેનતનું કામ મજુરો કરે છે. તડકા તથા ઠંડીમાં ઘણા કલાકો સુધી ઉભા રહીને લોકોનું મકાન બનાવે છે. 

જે તસવીર વાયરલ થઇ રહી છે, તે ઘર બનવતા સમયની જ છે. તસવીરમાં જોઈ શકાય છે કે મજુર એક ઘરની દીવાલ પર પ્લાસ્ટર કરાવવા માટે ટ્રેક્ટરની ટ્રોલીને ક્રેન પર લટકાવે છે તથા તે ટ્રોલી પર ઉભા રહીને દીવાલ પર પ્લાસ્ટર કરે છે. મજૂરોનાં આ જુગાડ જોઇને IPS અધિકારી દીપાંશુ કાબરા પણ તેમના વખાણ કરવાથી ખુદને રોકી ન શક્યા. 

IPS અધિકારી પણ બન્યા ફેન 
IPS અધિકારી દીપાંશુ કાબરાએ આ ફોટો પોતાના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે તેમણે એક મજેદાર કેપ્શન આપ્યું છે. તેઓ લખે છે કે ભારતીયોનો કોઈ મુકાબલો નથી. આ તસવીર જોઇને લોકો સતત રી ટ્વીટ કરી રહ્યા છે. તસવીરને હજારો લાઈક્સ પણ મળી ચુક્યા છે. સાથે જ લોકો તસવીર જોઇને મજેદાર કેપ્શન આપી રહ્યા છે. એક યૂઝર લખે છે કે આવશ્યકતા જુગાડની જનની છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ