બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Gujarati Cinema / Esha Kansara to romance Vatsal Seth in 'Hoon Mari wife Ne Ano husband'
જી હા, સોશ્યલ મીડિયા પર વત્સલ શેઠ અને ઈશા કંસારાએ પોતાની આગામી ફિલ્મ 'હું, મારી વાઇફ ને એનો હસબન્ડ' નું મોશન પોસ્ટ રિલીઝ કરી દીધુ છે. વત્સલ શેઠ અને ઈશા સિવાય આ ફિલ્મ કૉમેડી કિંગ જોની લિવર, વ્રજેશ હિરજી, અનંગ દેસાઈ, જયેશ ઠક્કર અને મોનાઝ મેવાવાલા છે. અપકમિંગ ફિલ્મ 'હું, મારી વાઇફ ને એનો હસબન્ડ' નું મોટાભાગની શૂટિંગ લંડનમાં થયુ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ફિલ્મ 'હું મારી વાઈફ અને એનો હસબન્ડ' ને ધર્મેશ મહેતા ડિરેક્ટ કરી રહ્યા છે. આ ગુજરાતી ફિલ્મમાં રોમાન્સ અને કૉમેડી પર ભાર મૂકવામાં આવ્યો છે. આઈડિયાઝ ધ એન્ટરટેઈનમેન્ટ કંપની અને અભિનય ગ્રુપ ના બેનર હેઠળ 'હું મારી વાઈફ અને એનો હસબન્ડ' ને પ્રોડ્યુસ કરવામાં આવી છે.
ADVERTISEMENT
પરિતોષ પેઇન્ટર અને ચિંતન શાહ દ્વારા ફિલ્મને લખવામાં આવી છે. ધર્મેશ મહેતાની આ રોમ-કૉમને 29 નવેમ્બરના થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.