ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / પત્ની કરતા ઉંમરમાં ઘણા મોટા છે 6 એક્ટર, એક જોડી વચ્ચે તો 30 વર્ષનો તફાવત

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / પત્ની કરતા ઉંમરમાં ઘણા મોટા છે 6 એક્ટર, એક જોડી વચ્ચે તો 30 વર્ષનો તફાવત

Last Updated: 10:39 PM, 11 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Bollywood: બોલિવૂડની દુનિયામાં ઘણા એવા કપલ છે જે ઉમરના તફાવતને લઇ ચર્ચામાં રહયા છે. કેટલાક એક્ટર તેમની પત્ની કરતા 10 વર્ષથી લઇને 30 વર્ષ સુધી નાના કે મોટા છે. (Photo: Social media)

1/7

photoStories-logo

1. પત્ની કરતા ઉંમરમાં ઘણા મોટા છે 6 એક્ટર, એક જોડી વચ્ચે તો 30 વર્ષનો તફાવત

કેટલાક યુગલો વચ્ચે 12 વર્ષ અને કેટલાક વચ્ચે 19 વર્ષનો તફાવત પણ રહ્યો છે. આજે તમને આવા 6 કલાકારો વિશે જણાવીએ જે તેમની પત્નીઓ કરતા ઘણા મોટા છે. v

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સંજય દત્ત

બોલીવુડના જાણીતા એક્ટર સંજય દત્તે ત્રણ વાર લગ્ન કર્યા છે. રિચા શર્મા અને રિયા પિલ્લાઈ સાથે લગ્ન કર્યા પછી તેમણે 2008 માં અભિનેત્રી માન્યતા દત્ત સાથે ત્રીજી વાર લગ્ન કર્યા. માન્યતા હાલમાં 47 વર્ષની છે. સંજુ 66 વર્ષના છે. (Photo: Social media)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. ધર્મેન્દ્ર

બોલીવુડના એક્ટર ધર્મેન્દ્રએ 1980 માં 'ડ્રીમ ગર્લ' હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા હતા. હેમા 76 વર્ષની છે અને ધર્મેન્દ્ર 89 વર્ષના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સૈફ અલી ખાન

સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂર ખાન કરતા 10 વર્ષ મોટો છે. જ્યારે સૈફ 54 વર્ષનો છે, તો કરીના 44 વર્ષની છે. બંનેએ 2012 માં લગ્ન કર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. રિતેશ દેશમુખ

બોલિવૂડના અભિનેતા રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા દેશમુખ કરતા 8 વર્ષ મોટો છે. રિતેશ હવે 46 વર્ષનો છે, જ્યારે જેનેલિયા 38 વર્ષની છે. (Photo: Social media)

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. રણબીર કપૂર

રણબીર કપૂર તેની પત્ની આલિયા ભટ્ટ કરતા 10 વર્ષ મોટો છે. રણબીર 42 વર્ષનો છે, જ્યારે આલિયા હાલમાં ફક્ત 32 વર્ષની છે. આ દંપતીએ એપ્રિલ 2022 માં લગ્ન કર્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. કબીર બેદી

એક સમયના જાણિતા એક્ટર કબીર બેદીએ અભિનેતાએ 2016 માં અભિનેત્રી પરવીન દોસાંઝ સાથે ચોથી વાર લગ્ન કર્યા. તે સમયે તેમની ઉંમર 70 વર્ષ હતી અને પરવીન 40 વર્ષની હતી. બંને વચ્ચે 30 વર્ષનો ઉંમરનો ફરક છે. (Photo: Social media)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sanjay Dutt Ranbir Kapoor Dharmendra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ