ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / ઇશા સિંહએ આ પોપ્યુલરએ આ એક્ટર સાથે કરી સગાઇ? રિંગ પોસ્ટ બાદ ફેન્સ આપી રહ્યા છે શુભેચ્છા
Last Updated: 12:04 PM, 12 April 2026
ADVERTISEMENT
ટીવી એક્ટ્રેસ ઈશા સિંહની પર્સનલ લાઇફ હાલ ચર્ચામાં છે. અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેત્રીએ સગાઈ કરી લીધી છે. અભિનેત્રીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટોગ્રાફ શેર કર્યા પછી આ અટકળો લગાવવામાં આવી રહી હતી.
ADVERTISEMENT
હકીકતમાં, એવી અફવાઓ ફેલાઈ રહી છે કે ઈશા સિંહે ટીવી અભિનેતા અવિનાશ મિશ્રા સાથે સગાઈ કરી લીધી છે. આ સમાચાર આવતાની સાથે જ ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા અને કપલને શુભેચ્છા આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ઈશા સિંહ અવિનાશ મિશ્રા સાથેના તેમના રિલેશનશિપને લઈ વારંવાર હેડલાઇન્સમાં રહે છે.

ADVERTISEMENT
ઇશા સિંહએ ફ્લોન્ટ કરી રિંગ
ઈશા અને અવિનાશની મિત્રતાએ બિગ બોસ 18 દરમિયાન નોંધપાત્ર ચર્ચા મેળવી હતી. ત્યારથી, તેમના અફેર અંગેની અફવાઓ વારંવાર ચર્ચાનો વિષય બની છે. જો કે, બંનેએ કહ્યું છે કે તેઓ ફક્ત મિત્રો છે. આ દરમિયાન, ઈશા સિંહે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોગ્રાફ શેર કર્યો છે જેમાં તે અવિનાશ મિશ્રાનો હાથ પકડીને પોતાની વીંટી બતાવતી જોવા મળે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 67 વર્ષની ઉંમરે નીતૂ કપૂરના 'લવલી 'ડાન્સે ચોંકાવ્યા ફેન્સને, જુઓ વીડિયોમાં
આ ફોટો સામે આવ્યા બાદથી જ સોશિયલ મીડિયા પર આ કપલની સગાઈ અંગેની અફવાઓ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ખબરો આવી રહી છે કે ઈશા સિંહ અને અવિનાશ મિશ્રાએ તેમના રોકા સેરેમનીની જાહેરાત કરી છે. જોકે, બંનેમાંથી કોઈએ હજુ સુધી આ સમાચારની ઓફિશિયલી કન્ફોર્મ કરી નથી.
ADVERTISEMENT

આ ફોટો જોઈને ચાહકોએ ઈશા સિંહ અને અવિનાશ મિશ્રાને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ, જોકે, કેટલાક ચાહકો આ તસવીરને અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે. ચાહકો સૂચવે છે કે આ જોડી કદાચ કોઈ આગામી પ્રોજેક્ટમાં દેખાઈ રહી છે, અને આ તેમાંથી એક દ્રશ્ય હોઈ શકે છે. લોકો માને છે કે આ પોસ્ટ એક પ્રમોશનલ સ્ટ્રેટેજી પણ હોઈ શકે છે. ચાહકો આ પોસ્ટ પાછળની સત્યતા જાણવા માટે ખૂબ જ ઉત્સુક દેખાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT