ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મહિને લાખોની કમાણી! AIની દુનિયામાં હિટ છે આ 5 Jobs, જુઓ લિસ્ટ
Last Updated: 02:46 PM, 15 September 2025
ADVERTISEMENT
હાલના ટેકનોલોજીના જમાનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ખૂબ ઝડપથી વિકસ થઈ રહ્યો છે. તેનો ઉપયોગ આરોગ્ય, ફાઇનાન્સ, શિક્ષણ, ઈ-કોમર્સ, ઓટોમોબાઈલ સહિતના અનેક જેવા ક્ષેત્રમાં થઈ રહ્યો છે. આથી વિશ્વભરમાં AI પ્રોફેશનલની ડિમાન્ડ વધી રહી છે. જેમાં મશીન લર્નિંગ, ડેટા એનાલિટિક્સ, ડીપ લર્નિંગ અને ઓટોમેશનમાં સ્કીલ્ડ હોય તેમની ડિમાન્ડ વધુ છે.
ADVERTISEMENT
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નવી નોકરીઓ લઈને પણ આવ્યુ છે. AI રીલેટેડ નોકરીઓમાં માત્ર સારી સેલરી જ નથી મળતી પરંતુ ભવિષ્યમાં ગ્રોથની પણ મોટી શક્યતાઓ છે. જો કોઈ સ્ટુડન્ટ કે પ્રોફેશનલ ટેક્નોલોજી ક્ષેત્રમાં તેનું કરિયર બનાવવા માંગે છે તો AI તેના માટે વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.
AI નોકરીઓમાં પ્રેક્ટિકલ નોલેજ અને રિસર્ચનું ખૂબ મહત્વ છે. તેમાં પ્રોજેક્ટ્સ અને લાઈવ ડેટા પર કામ કરીને કમાણીની શક્યતાઓ વધી શકે છે. AI માં કરિયર બનાવવા માંગતા લોકો કોડિંગ, ડેટા સાયન્સ અને ન્યુરલ નેટવર્ક્સની પ્રેક્ટિસ શરૂ કરવી જોઈએ. એવામાં અમે તમને AI ની ટોપ 5 જોબ્સ વિશે અહીંયા જણાવીશું જેમાં તમને ખૂબ ઊંચો પગાર મળી શકે .
ADVERTISEMENT
મશીન લર્નિંગ એન્જિનિયરો ડેટા અને અલ્ગોરિધમ્સની મદદથી સ્માર્ટ સિસ્ટમ્સ તૈયાર કરે છે. જેમાં ભારતમાં વાર્ષિક 10-20 લાખ રૂપિયા અને વિદેશમાં 120,000+ ડોલર પગાર મળી શકે છે. તેમાં આગામી 10 વર્ષમાં સૌથી વધુ ગ્રોથ થઈ શકે છે. તેના માટે કમ્પ્યુટર સાયન્સ, પાયથોન, આર, ટેન્સરફ્લો, પાયટોર્ચમાં B.Tech/M.Tech માં સર્ટિફિકેટ કોર્ષ કરેલો હોવો જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, AI માં કરિયર બનાવવા માટે માત્ર બેઝિક IT સ્કીલ પૂરતી નથી. તેના માટે મેથ્સ, પ્રોગ્રામિંગ અને એનાલિટિકલ થીંકિંગની ઊંડી સમજ પણ જરૂરી છે. જેમાં યોગ્ય કોર્સ અને ટ્રેનિંગ પસંદ કરવી પણ જરૂરી છે. અનેક યુનિવર્સિટીઓ અને ઓનલાઈન પ્લેટફોર્મ જેમ કે Coursera, edX, Udemy અને IIT/NIT ના સ્પેશલાઈઝ્ડ પ્રોગ્રામ AI અને મશીન લર્નિંગ સંબંધિત સર્ટિફિકેટ અને ડિગ્રી કોર્સ ઓફર કરે છે. જેમાં અભ્યાસ કરીને તમને ઉંચા પેકેજ પર મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરી મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ