બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / dont spread rumour about glacier tragedy through old video-CM Rawat

ઉત્તરાખંડ હોનારત / સીએમ રાવતે કહ્યું, લોકો જુના વીડિયો દ્વારા અફવા ન ફેલાવે

Hiralal

Last Updated: 04:53 PM, 7 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચમોલીના તપોવન વિસ્તારના રેની ગામમાં પહોંચેલા રાવતે જણાવ્યું કે હાલમાં અલકનંદા નદીના પ્રવાહમાં ઘટાડો થઈ રહ્યો છે તે સારા સમાચાર છે.

  • સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત ચમોલીના તપોવન વિસ્તારના રેની ગામમાં પહોંચ્યા, સ્થિતિની સમીક્ષા કરી
  • ગ્લેશિયર હોનારત પર લોકોને અફવા ન ફેલાવવાની સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતની અપીલ 
  • કૃપા કરીને ઘટના અંગે જુના વીડિયો દ્વારા અફવા ન ફેલાવો- રાવત

ગ્લેશિયર હોનારત પર લોકોને અફવા ન ફેલાવવાની અપીલ કરતા ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે સરકારે કેટલાક હેલ્પલાઈન નંબર જારી કર્યાં છે. તેમણે કહ્યું કે જો તમે અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયા હોય અને કોઈ પણ પ્રકારની મદદની જરુર હોય તો તમે 1070 અથવા  9557444486 પર સંપર્ક સાધી શકો છો. કૃપા કરીને ઘટના અંગે જુના વીડિયો દ્વારા અફવા ન ફેલાવો. ત્યાં એનડીઆરએફના 200 જવાનોને મોકલાયા છે, ગભરાવાની કોઈ જરુર નથી. 

રાહત કાર્ય પૂરજોશમાં 

પ્રાથમિક માહિતી અનુસાર, આ હોનારતથી 10,000 લોકો પ્રભાવિત થયાં હોવાની પણ માહિતી મળી રહી છે. તેમાં એવા લોકો પણ છે જે નદીના કાંઠે રહેતા હતા. વળી, એવા મજૂરો પણ છે જે ડેમમાં કામ કરતા હતા. આઇટીબીપી ઉત્તરાખંડ પોલીસ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ટીમ સ્થળ પર રવાના થઈ છે.

શું બની ઘટના? 

ઉત્તરાખંડમાં ફરી એક વાર કુદરતી કોપ સર્જાયો છે. રાજ્યના ચમોલીના રેણી ગામ નજીક એક મહાકાય ગ્લેશિયર(હિમશીલા) તૂટી પડતા ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. હિમશીલા તૂટી પડવાને કારણે ચમોલીના જોશીમઠ વિસ્તારની ધોળીગંગા  નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.  સૌથી વધારે તબાહી ઋષિગંગા પાવર પ્રોજેક્ટની થઈ હતી.પાવર પ્રોજેક્ટમાં કામ કરતા 100-150 લોકો લાપત્તા થયા છે તથા અત્યાર સુધી 10 લોકોની લાશ મળી આવી છે. સ્થાનિક વહીવટી તંત્રને સમાચાર મળતા જ ઘટના સ્થળે રાહત કામગીરી પહોંચાડવા તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોના ઘરને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. 

        


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ