બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / do not ignore such smell coming from feet sign of two major diseases

લાઇફસ્ટાઇલ / પગમાંથી આવતી દુર્ગંધને ભૂલથી પણ નજરઅંદાજ ન કરતા, નહીં તો આ બિમારીઓ ઘર કરી જશે

Manisha Jogi

Last Updated: 08:59 AM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોગ્ય ખાનપાન અને બગડતી લાઈફસ્ટાઈલના કારણે લોકો વારંવાર બિમાર પડી રહ્યા છે. લોકો અલગ અલગ બિમારીઓનો શિકાર થઈ રહ્યા છે. યુવા અને બાળકો પણ આ બિમારીનો શિકાર થઈ રહ્યા છે.

  • બગડતી લાઈફસ્ટાઈલના કારણે લોકો વારંવાર બિમાર
  • યુવા અને બાળકો પણ આ બિમારીનો શિકાર
  • પગમાંથી આવે છે દુર્ગંધ તો આ બિમારીનો આપે છે સંકેત

અયોગ્ય ખાનપાન અને બગડતી લાઈફસ્ટાઈલના કારણે લોકો વારંવાર બિમાર પડી રહ્યા છે. બાળકોથી લઈને વૃદ્ધો તમામ લોકો અલગ અલગ બિમારીઓનો શિકાર થઈ રહ્યા છે. ડાયાબિટીસ અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. યુવા અને બાળકો પણ આ બિમારીનો શિકાર થઈ રહ્યા છે. 

 અનેક બિમારીઓ થાય તે પહેલા કેટલાક શરીરમાં કેટલાક સંકેત જોવા મળે છે. આ લક્ષણોને ઓળખીને તેનો ઈલાજ કરવામાં આવે તો ગંભીર બિમારીઓથી બચી શકાય છે. શરીરમાં આ સંકેત જોવા મળે અને તેને ધ્યાનમાં લેવામાં ના આવે તો તે જોખમી સાબિત થઈ શકે છે. ડાયાબિટીસ તથા કિડનીની સમસ્યા આવી જ એક બિમારી છે. તમારા પગમાંથી સિરકા જેવી સ્મેલ આવવા લાગે તો તે કિડની અથવા ડાયાબિટીસની બિમારીનો સંકેત હોઈ શકે છે. 

આરોગ્ય નિષ્ણાંતોનો મત

  • આરોગ્ય નિષ્ણાંતો અનુસાર પગમાં વધુ પરસેવો થાય તો સિરકા જેવી દુર્ગંધ આવવા લાગે છે. આ સમસ્યાને અવગણવી ના જોઈએ. 
  • હોર્મોનલ ચેન્જના કારણે ટીનએજર્સને વધુ પરસેવો વળવા લાગે છે. 
  • ડાયાબિટીસ તથા ફંગલ ઈન્ફેક્શનના કારણે પરસેવામાંથી સિરકા જેવી સ્મેલ આવે છે. 
  • ડાયાબિટીસ અથવા થાઈરોઈડ હોય તો વારંવાર પરસેવો વળે છે. 
  • હાઈપરહાઈડ્રોસિસ એક ખાસ પ્રકારનું સ્કિન ડિસઓર્ડર થાય છે, જેના કારણે લોકોને વધુ પરસેવો થાય છે. 

પગમાંથી આવતી દુર્ગંધ કેવી રીતે રોકવી?

  • વિટામીનયુક્ત ડાયટનું સેવન કરવું 
  • નિયમિતરૂપે સાફસફાઈનું ખાસ ધ્યાન રાખો.
  • દિવસમાં બે વાર પગ યોગ્ય રીતે સાફ કરો.
  • સારી ક્વોલિટીના કોટનના મોજા પહેરો.
  • પરસેવો વધુ ના વળે તે માટેની પ્રોડક્ટ (એન્ટીપર્સપિરેંટ)નો ઉપયોગ કરો. 

વધુ વાંચો: શું તમે પણ ઠંડીમાં ચાલવા નીકળો છો? જાણો શરીર માટે ક્યારે કેટલો મોર્નિંગ વૉક જરૂરી

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ