ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
બિગ બીએ બે વર્ષ પછી દિવાળી પાર્ટીનું આોયજન કર્યુ હતુ. બિગ બીએ પરિવાર જુહુ સ્થિત પોતાના બંગલે દિવાળી પાર્ટીનું આયોજન કર્યુ હતુ. બે વર્ષ બિગ બીની દિવાળી પાર્ટી યોજાઇ કારણ કે 2017માં પૂત્રવધૂ ઔશ્વર્યા રાયના પિતાનું નિધન થયુ હતુ. 2018માં દિકરી શ્વેતા સસરાનું નિધન થયુ હોવાથી બચ્ચન પરિવારે દિવાળી પાર્ટીનું આયોજન કર્યુ નહોતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વર્ષે દિવાળી પાર્ટી માટે અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા' ને દુલ્હન રોશનીથી શણગારવામાં આવ્યુ હતુ. રિપોર્ટ અનુસાર, અજય દેવગણ-કાજોલ, અક્ષય કુમાર-ટ્વિન્કલ ખન્ના, શાહરૂખ-ગૌરી, કરણ જોહર, આનંદ પંડિત, કબીર ખાન, સંજય દત્ત, રણબીર કપૂર સહિતના બોલિવુડના દિગ્ગજો પણ બચ્ચન પરિવારની દિવાળી પાર્ટીમાં હાજર રહ્યા હતા. અંબાણી પરિવાર પણ બિગ બીની દિવાળી પાર્ટીમાં હતા.
અનિલ કપૂરે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પાર્ટી આપી હતી. રવિવારે (27 ઓક્ટોબર) રાત્રે અનિલ કપૂરે પોતાના ઘરે ભવ્ય પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર તથા જમાઈ આનંદ આહુજાએ મીડિયાને મીઠાઈ ખવડાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ