ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / Disha Patani starts shooting for KTina. Is she playing Ekta Kapoor? See first look
ADVERTISEMENT
બોલિવુડ એક્ટ્રેસ દિશા પટનીનો લૂક સોશ્યલ મીડિયા પર વાયરલ
ADVERTISEMENT
વાયરલ થયેલા ફોટોઝને જોઇને યૂઝર્સ કહી રહ્યા છે કે, શું આ એકતા કપૂરની બાયોપિક છે?
શું એકતા કપૂરની બાયોપિક ફિલ્મ છે?
ADVERTISEMENT
ADVERTISEMENT
દિશાનો ફર્સ્ટ લૂક સોશ્યલ મીડિયા પર શૅર કરતા એકતા કપૂરે કહ્યુ કે, ‘કેટીના’ના બધાને જય માતાદી (તે પહેલાં ટીના હતી પરંતુ હવે કેટીના, કારણ કે તેના પર ‘કે’ સૂટ કરે છે, એવું તેને જ્યોતિષીએ કહ્યું છે) પરંતુ યાર આટલી બધી રિંગ્સ કોણ પહેરે છે? દિશા પટની આજ પહેલાં ક્યારેય આવી જોઈ નહીં હોય. મનપસંદ વાર્તા, શૂટિંગ શરૂ.''
ADVERTISEMENT
ADVERTISEMENT
ફર્સ્ટ લુક સામે આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર યુઝર્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યાં છે કે, ''આ ફિલ્મ એકતાની બાયોપિક તો નથી ને?''
ADVERTISEMENT
નોંધનીય છે કે, આ ફિલ્મને લઇને બોલિવુડમાં ચર્ચા હતી કે આ ફિલ્મ રૉમ-કૉમ છે. જેમાં દિશા એક નાના શહેરની પજાંબી યુવતીનો રોલ પ્લે કરી રહી છે. હવે, ચર્ચા છે કે મહિલા કેન્દ્રિત ફિલ્મનું ડિરેક્શન આશિમા છિબ્બર કરે છે, ફિલ્મની વાર્તા રાજ શાંડિલ્યે લખી છે.
સંકળાયેલા મુદ્દાઓ