બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Politics / Delhi Chief Minister Arvind Kejriwal met and gave Rs 1 crore relief amount to the family of Rakesh Jain

દિલ્હી / કોરોના વોરિયરના ઘરે પહોંચીને CM કેજરીવાલે સોંપ્યો એક કરોડનો ચેક, દીકરાને પણ આ મદદ કરાશે

Parth

Last Updated: 07:42 PM, 13 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના દર્દીઓની સેવા કરતાં કરતાં મૃત્યુ પામેલા રાકેશ જૈનના ઘરે પહોંચીને અરવિંદ કેજરીવાલે પરિવારને એક કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો હતો.

  • દિલ્હી કેજરીવાલ કોરોના વોરિયરના ઘરે પહોંચ્યા 
  • એક કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી 
  • દીકરાને નોકરી આપવાનો પણ કર્યો વાયદો 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પૂર્વી દિલ્હી સ્થિત બાહુબલી એંકલેવમાં જઈ કોરોના વોરિયર રાકેશ જૈનના ઘરે જઈને પરિવારને એક કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. 

કોઈના પણ જીવનની કિંમત ન લગાવી શકાય : અરવિંદ કેજરીવાલ 

અરવિંદ કેજરીવાલે કહ્યું કે રાકેશ જૈન હિંદુરાવ હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન હતા અને તે છેલ્લા શ્વાસ સુધી લોકોને સેવા કરતાં રહ્યા. તેમણે કહ્યું કે કોઈના પણ જીવની કિંમત ન લગાવી શકાય પણ હું સમજુ છું કે આ રકમ તેમના પરિવારને મદદરૂપ થશે. દિલ્હી સરકાર તેમના દીકરાને નોકરી પણ આપશે. 

દીકરાને અપાશે નોકરી : કેજરીવાલ 

કેજરીવાલે વધુમાં કહ્યું કે મેં આજે સ્વર્ગીય રાકેશ જૈનના પરિવાર સાથે મુલાકાત કરીને તેમને એક કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે. આ દરમિયાન તેમના માતા અને તેમની પત્ની તથા બાળકોને મળ્યો અને દરેક સંભવ મદદનું આશ્વાસન આપ્યું છે. તેમને જ્યારે પણ જરૂર હશે, અમે મદદ કરવા માટે તૈયાર છે. સરકાર તેમની સાથે ઊભી છે અને દરેક સંભવ મદદ કરવામાં આવશે. 

કોણ હતા રાકેશ જૈન 

નોંધનીય છે કે રાકેશ જૈન પેથોલોજી વિભાગમાં લેબ ટેક્નિશિયન હતા અને કોરોના દર્દીઓની સેવામાં લાગેલા હતા. તેઓ પોતે કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 18મી જૂન, 2020ના રોજ તેમનું નિધન થઈ ગયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ