બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / deepika padukone fighter upcoming hollywood project anju bhavnani reveals

મનોરંજન / હવે 2024માં હોલિવુડ પર રાજ કરવાની તૈયારીમાં દીપિકા પાદુકોણ, ફિલ્મના નામ પર ખુલ્યું સસ્પેન્સ

Published By: Vikram Mehta

Last Updated: 08:40 AM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપિકા પાદુકોણ ફિલ્મ ‘ફાઈટર’ને કારણે ચર્ચામાં છે, આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. દીપિકા હોલિવુડની વેબ સીરિઝમાં જોવા મળશે, જેમાં દીપિકા હોલિવુડ સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરશે.

  • દીપિકા પાદુકોણ ફિલ્મ ‘ફાઈટર’ને કારણે ચર્ચામાં
  • દીપિકા હોલિવુડની વેબ સીરિઝમાં જોવા મળશે
  • હોલિવુડ સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરશે દીપિકા

દીપિકા પાદુકોણ ફિલ્મ ‘ફાઈટર’ને કારણે ચર્ચામાં છે, આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. હાલમાં દીપિકાના આગામી પ્રોજેક્ટ બાબતે અપડેટ સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દીપિકા હોલિવુડની વેબ સીરિઝમાં જોવા મળશે, જેમાં દીપિકા હોલિવુડ સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરશે. 

રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, દીપિકા પાદુકોણ HBOની ફેમસ ટીવી સીરિઝ ધ વ્હાઇટ લોટસમાં જોવા મળશે. આ અંગે દીપિકા પાદુકોણ તથા મેકર્સ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દીપિકા પાદુકોણના સાસુ અંજુ ભવનાનીએ સોશિયલ મીડિયા પર આ અંગે કેટલીક હિંટ્સ આપી હતી. 

એમી-વિનિંગ ફિલ્મમાં દીપિકાનું પર્ફોર્મન્સ
‘ધ વ્હાઇટ લોટસ સીઝન 3’ને એમી એવોર્ડ મળ્યો છે. આ સીરિઝની છેલ્લી સીઝનમાં, હોલિવુડ અભિનેતા થિયો જેમ્સ, જેનિફર કુલિજ અને ઓબ્રે પ્લાઝા જેવા સ્ટાર્સે સાથે કામ કર્યું હતું. હવે દીપિકા નવી સીઝનમાં જોવા મળી શકે છે.  

વધુ વાંચો: પત્ની કરીના કપૂર ચિંતાતુર! હોસ્પિટલમાં દાખલ થયો સૈફ અલી ખાન, ઓપરેશન કરાવવાની નોબત

દીપિકાના આગામી પ્રોજેક્ટ્સ 
દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તેની દીપિકા આ વર્ષે વધુ 5 ફિલ્મો કરી રહી છે. આ પાંચ ફિલ્મોના લિસ્ટમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ 3’, એસએસ રાજામૌલીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર 2’, ‘ધ ઈન્ટર્ન’, ‘કલ્કી’નો સમાવેશ થાય છે. હવે આ લિસ્ટમાં ‘ધ વ્હાઇટ લોટસ’ સીરિઝ પણ શામેલ થઈ ગઈ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Deepika Padukone deepika Hollywood fighter release date the white lotus season 3 white lotus series દીપિકા અપકમિંગ પ્રોજેક્ટ દીપિકા પાદુકોણ મૂવી ફાઈટર મૂવી વ્હાઈટ લોટ્સ સીરિઝ entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ