ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Deepika Padukone and Ranveer Singhs first anniversary Viral video

એનિવર્સરી / રણવીરને એક ફેને કહ્યું I Love You ભૈયા, તો દીપિકાએ તેને અટકાવી કહી આ વાત

Published By: Noor

Last Updated: 05:44 PM, 14 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની 14 નવેમ્બરે ફર્સ્ટ વેડિંગ એનિવર્સિરી છે. વર્ષ 2018માં બંનેએ ઈટલીમાં લગ્ન કર્યા હતા. ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી પર આ બંને વેંકટેશ્વર તિરૂમાલા તિરુપતિ મંદિરે દર્શન માટે ગયા હતાં. આ અવસરે બંનેએ ડિઝાઈનર સબ્યસાચીના આઉટફિટ પહેર્યા હતા. દીપિકાએ બનારસી લાલ સાડી પહેરી હતી, જ્યાકે રણવીર કુરતો, ચૂડીદાર અને નેહરૂ જેકેટ સેટમાં દેખાયો હતો.

ADVERTISEMENT

  • ફર્સ્ટ એનિવર્સિરીએ તિરૂપતી બાલાજી પહોંચ્યા રણવીર અને દીપિકા
  • બંનેએ ડિઝાઈનર સબ્યસાચીના આઉટફિટ પહેર્યા હતા
  • એક ફેનનો આઈ લવ યૂ કહેતો વીડિયો થયો વાયરલ

તિરૂપિત મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલાં આ કપલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ફેન દીપિકા અને રણવીર બંનેને આઈ લવ યૂ કહી રહ્યો છે. તે એક પછી એક દીપિકા અને રણવીરને આઈ લવ યૂ મેમ, આઈ લવ યૂ સર કહી રહ્યો છે. જ્યારે આ ફેન રણવીરને આઈ લવ યૂ ભૈયા કહે છે ત્યારે દીપિકા તેને વચ્ચે રોકીને કહે છે કે તારે મને વધુ પ્રેમ કરવો પડશે. 

તિરૂપતી મંદિરના દર્શન વખતે દીપિકા અને રણવીરનો પરિવાર પણ સાથે હતો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 14-15 નવેમ્બરના રોજ દીપિકા તથા રણવીરે ક્લોઝ ફેમિલી મેમ્બર્સની હાજરીમાં ઈટલીના લેક કોમોમાં સાઉથ ઈન્ડિયન તથા સિંધી વિધિથી લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ તેમણે બેંગાલુરુ તથા મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું. મુંબઈના રિસેપ્શનમાં અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ સહિત સમગ્ર બોલિવૂડે હાજરી આપી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Deepika Padukone First Anniversary Ranveer Singhs viral video તિરૂપતિ મંદિર દીપિકા-રણવીર ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી Anniversary

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ