ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Death of nephew of MP Vinod Chavda in Kutch Nakhtrana

ક્રાઈમ / ભાજપ સાંસદના ભાણેજનું ફાયરિંગની ઘટનામાં મોત, હત્યા કે આત્મહત્યાને લઈ પોલીસની તપાસ

Published By: Shyam

Last Updated: 06:39 PM, 29 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છ નખત્રાણામાં ફાયરીંગની ઘટનામાં ભાજપના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનું મોત, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો. પશ્ચિમ ક્ચ્છ પોલીસનો કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે

ADVERTISEMENT

  • કચ્છના નખત્રાણામાં ફાયરીગમાં યુવાનનું મોત
  • કચ્છના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનું ફાયરીગમાં મોત
  • અક્ષય લોંન્ચા નામના યુવાનનું થયું મોત

કચ્છના નખત્રાણામાં ફાયરીગની ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યું છે. મૃતક યુવક કચ્છમાંથી ભાજપના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજ હોવાનું પણ સામે આવ્યું છે. અક્ષય લોન્ચા નામના યુવાનનું મોત નિપજ્યું છે. છાતીના ભાગે ગોળી વાગતા યુવકનું મોત થયું છે. મોતની આ ઘટના આત્મહત્યા કે હત્યા તેને લઈ તપાસ શરૂ થઈ છે. પશ્ચિમ ક્ચ્છ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. 

અક્ષય લોન્ચાનો મૃતદેહ એક હોન્ડા કારમાંથી મળી આવ્યો હતો. જેને લઈને પણ અનેક શંકાઓ ઉપજી રહી છે. નખત્રામાના કોટડા જોડદર ગામ નજીક વાડી વિસ્તારમાં ભાટનગર ખાતેથી મૃતદેહ મળ્યો હતો. સાથે પોલીસને એક રિવોલ્વર પણ મળી છે. હાલ તો મૃતદેહનું પોસ્ટ મોર્ટમ થઈ રહ્યું છે. 23 વર્ષના અક્ષય લોન્ચા થોડા દિવસ અગાઉ જ USમાંથી ડૉક્ટરીનો અભ્યાસ પૂર્ણ કરીને પરત ફર્યો હતો. અને જો બાદ કારમાંથી લોહીલૂહાણ હાલતમાં મૃતદેહ મળતા પંથકમાં ચકચારી મચી છે. હાલ પોલીસે પણ કોઈ તારણ કાઢી શકી ન હોય તેવી રીતે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Kutch Nakhatrana mp vinod chavda કચ્છ ક્રાઈમ પોલીસ ભાજપ સાંસદ વિનોદ ચાવડા હત્યા MP Vinod Chavda

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ