ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / VIDEO : રસ્તા કિનારે પતિ-પત્ની કરી રહ્યાં હતા રોમેન્ટિક કામ, ગાયે આવીને બગાડ્યો માહોલ
Last Updated: 10:01 PM, 5 January 2025
ADVERTISEMENT
રસ્તા કિનારે એક ગાયે પતિ-પત્નીની રોમેન્ટિક પળને હણી નાખી હતી અને તેમનો મૂડ બગાડી નાખ્યો હતો. હકીકતમાં રસ્તા કિનારે એક પતિ પત્નીને ગજરો ચઢાવી રહ્યો હતો ત્યારે અણધાર્યું બન્યું. હકીકતમાં જેવો પતિ પત્નીને માથાના પાછળના ભાગે ગજરો બાંધી રહ્યો હતો બરાબર ત્યારે વચ્ચે પડેલી જગ્યામાં ગાય આવી હતી.
ADVERTISEMENT
શું છે વાયરલ વીડિયોમાં?
ADVERTISEMENT
રસ્તાના કિનારે ઊભેલો એક માણસ તેની પત્નીને મોગરાનો હાર પહેરાવી રહ્યો છે. કોઈ આ સુંદર દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યું છે. જેમ તે ફૂલોની વ્યવસ્થા કરવા જઈ રહ્યો છે ત્યારે પતિ-પત્ની વચ્ચે એક ગાય આવે છે. તેનાથી ગભરાઈને મહિલા આગળ દોડે છે. પેલો માણસ પીછેહઠ કરે છે. ગાય પોતાના રસ્તે જાય છે.
ગાયને ઈર્ષા થઈ-લોકોએ કરી કોમેન્ટ
ADVERTISEMENT
આ ઘટનાનો વીડિયો વાયરલ થયાં બાદ લોકોએ પણ મજા લૂંટી હતી. એક યૂઝરે કહ્યું કે ગાયને ઈર્ષા થઈ હશે એટલે જ તે વચ્ચે પડી, બીજા લોકોએ પણ આ વીડિયોની મજા લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ