બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / covid 19 new sub variant jn 1 knocks in kerala know its symptoms and precautions

સાવધાન / કોરોનાનો દેશમાં ફરી પગપેસારો: આ રાજ્યમાં નવા વેરિઅન્ટે મારી એન્ટ્રી, જાણો શું છે JN.1ના લક્ષણ-ઉપાય

Manisha Jogi

Last Updated: 04:01 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાનો આ નવો વેરિએન્ટ અગાઉના વેરિએન્ટની સરખામણીએ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. કોવિડ-19નો આ વેરિએન્ટ, તેના લક્ષણો અને ઉપાય વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • નવો વેરિએન્ટ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે
  • જાણો આ વેરિએન્ટના લક્ષણો અને ઉપાય
  • નવા વેરિએન્ટને કારણે ચિંતાનો માહોલ

તિરુવનંતપુરમ જિલ્લાના કારાકુલમમાં RTPCR ટેસ્ટ પરથી જાણવા મળ્યું છે કે, એક દર્દી JN.1થી સંક્રમિત છે. સમગ્ર વિશ્વમાં કોરોનાના આ નવા વેરિએન્ટને કારણે ચિંતાનો માહોલ ઊભો થયો છે. કોરોનાનો આ નવો વેરિએન્ટ અગાઉના વેરિએન્ટની સરખામણીએ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. કોવિડ-19નો આ વેરિએન્ટ, તેના લક્ષણો અને ઉપાય વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

JN.1 વેરિએન્ટ
ઓમિક્રોનના સબવેરિએન્ટ BA.2.86ને પિરોલા તરીકે ઓળખવામાં આવે છે. આ વેરિએન્ટને JN.1 વેરિએન્ટ કહેવામાં આવે છે. સપ્ટેમ્બર 2023માં અમેરિકામાં આ વેરિએન્ટનો પહેલો કેસ નોંધાયો હતો. 15 ડિસેમ્બરના રોજ ચીનમાં આ સબ વેરિએન્ટના 7 કેસ નોંધાયા હતા. CDCએ જણાવ્યું હતું કે, BA.2.86 અને JN.1 વેરિએન્ટ તદ્દન અલગ છે. સ્પાઈક પ્રોટીનમાં BA.2.86 અને JN.1 વેરિએન્ટ વચ્ચે માત્ર એક મ્યુટેશન છે.

JN.1ના લક્ષણ
જો તમે પણ JN.1 વાયરસ થાય તો તાવ, નાકમાંથી પાણી નીકળવું, ગળામાં ખરાશ અને માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ પ્રોબ્લેમ થઈ શકે છે. દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સામાન્ય રીતે આ ઈન્ફેક્શન 4-5 દિવસમાં ઠીક થઈ જાય છે. 

JN.1ના લક્ષણો જોવા મળે તો શું કરવું?
જો તમને પણ સંક્રમણ થયું હોય તો તાત્કાલિક કોવિડ-19નો ટેસ્ટ કરાવવો. કોવિડ તથા અન્ય કોઈ સંક્રમણ જોવા મળે તો તે ગંભીર હોઈ શકે છે. કેટલાક દર્દીઓમાં આ સંક્રમણના લક્ષણો અન્ય દર્દીઓની સરખામણીએ અલગ જોવા મળે છે. 

JN.1થી બચવાના ઉપાય

  • કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું
  • માસ્ક પહેરો અને મેડિકલ ટેસ્ટ કરાવો
  • ક્વોરન્ટાઈન થઈ જવું
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ