બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / coronavirus mohammad noorudin a 51 year old man from hyderabad has cleared his class 10 examination after 33 yrs

બેડા પાર / આ શખ્સ 33 વર્ષથી ઈંગ્લીશને કારણે ધો.10માં થતા હતા નપાસ, કોરોનાએ કરી નાંખ્યો કમાલ

Dharmishtha

Last Updated: 10:18 AM, 31 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદના મોહમ્મદ નુરુદ્દીન(51) વર્ષના છે. જેઓએ 33 વર્ષ પછી આખરે 10માની બોર્ડની પરિક્ષા પાસ કરી લીધી છે. ગત 33 વર્ષથી સતત થતા હતા નપાસ પણ તેઓએ હાર નહોતી માની.આ વખતે તેમને કિસ્મતે સાથ આપ્યો છે અને રાજ્ય સરકારે કોરોના સંક્રમણને કારણે તમામ વિદ્યાર્થીઓને પાસ કરવાનો નિર્ણય લીધો છે. મોહમ્મદ નરુદ્દીન પણ આ જ કિસ્મતવાળા વિદ્યાર્થીઓમાં છે.

  • 33 વર્ષ પછી આખરે 10માની બોર્ડની પરિક્ષા પાસ કરી લીધી 
  •  1987માં 10માંની પરિક્ષામાં ફેઈલ થયા હતા
  • અંગ્રેજીમાં નબળા હોવાથી  ફેઈલ થયા  હતા

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા 1987માં 10માંની પરિક્ષામાં ફેઈલ થયા હતા. ત્યાંરથી હું સતત પરિક્ષા આપતો રહ્યો છું હું અંગ્રેજીમાં નબળો છું એટલે તેમાં ફેઈલ થયો રહ્યો હતો. પરંતુ આ વખતે હું પાસ થઈ ગયો છું કેમ કે કોવિડ 19ના કારણે સરકારે છુટ આપી હતી.

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણની અસરના કારણે બોર્ડની પરિક્ષાઓ પર અસર પડ્યો છે. બિમારીએ એવા સમયે ભારતમાં એન્ટી કરી જ્યારે બોર્ડની પરિક્ષાઓનો સમય હોય છે. જેને કારણે સીબીઆઈ સહિત કેટલાય રાજ્યોના બોર્ડના પરિણામોમાં મોડું થયું હતુ અને રિઝલ્ટ પણ ઘણું મોડુ આવ્યું હતુ. જેના કારણે પરિસ્થિતિ જોતા અનેક રાજ્યોએ મોટા નિર્ણય લીધા જેમાં કેટલાક રાજ્યોએ બોર્ડમાં કોઈને નાપાસ ન કરવાનો નિર્ણય લીધો જેમાં ઘણા વિદ્યાર્થીઓને ફાયદો થયો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Hyderabad examination કોરોના વાયરસ પરિક્ષા હૈદરાબાદ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ