ચૂંટણી / એક ચાવાળો પણ પ્રધાનમંત્રી બની શકે એ છે બાબાસાહેબનું બંધારણઃ PM મોદી

The constitution of baba saheb that a tea maker can also become PM: Modi

અલીગઢઃ પ્રધાનમંત્રી મોદીએ અલીગઢમાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, આ બાબસાહેબનાં સંવિધાનની જ તાકાત છે, દલિત સમાજથી નીકળીને એક સજ્જન રાષ્ટ્રપતિ પદ પર છે. આ બાબા સાહેબનું જ સંવિધાન છે કે આજે એક ચાયવાળો પણ પ્રધાનમંત્રી બની શકે છે. આપ તમામ લોકોનાં સહયોગથી બાબ સાહેબનાં બતાવેલા રસ્તા પર ચાલવાનો આ ચોકીદારે પ્રયાસ કર્યો છે. સબકા સાથ, સબકા વિકાસનાં મંત્ર પર સરકાર ચલાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ