બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / congress ruled states to consider laws to overrule centres farm acts says sonia gandhi

કોંગ્રેસ / કૃષિ બિલ મુદ્દે સોનિયા ગાંધીનો હુંકારઃ સરકાર અધ્યાદેશ બાદ પણ..

Bhushita

Last Updated: 09:45 AM, 2 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ બિલને હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદો બનાવી દેવાયો છે. પરંતુ તેને લઈને ખેડૂત અને વિપક્ષી પાર્ટીઓ દ્વારા વિરોધ પ્રદર્શન જાહેર કરાયું છે. એક તરફ પ્રમુખ વિપક્ષી દળ કોંગ્રેસ તેને લઈને સડક પર છે તો અન્ય તરફ એનડીએના સહયોગી તેની વિરુદ્ધમાં અવાજ ઉઠાવી રહ્યા છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ કોંગ્રેસ શાસિત રાજ્યોને કહ્યું કે કેન્દ્રના કૃષિ બિલને નકારાવના કાયદા પર વિચાર કરે.

  • કૃષિ બિલ મુદ્દે સોનિયા ગાંધીનો હુંકાર
  • સરકાર ભૂમિ અધિગ્રહણ કાયદો અધ્યાદેશથી લાવી હતી: સોનિયા 
  • સરકાર અધ્યાદેશ બાદ પણ કાયદો બદલી ન શકી: સોનિયા 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે ટ્વિટ કર્યું કે માનનીય કોંગ્રેસ અધ્યક્ષે કોંગ્રેસ શાસિત રાજ્યોના સંવિધાનને કલમ 254(2)ના આધારે પોતાના રાજ્યોમાં કાયદો પસાર કરવાની સંભાવનાઓની તપાસ કરવા કહ્યું છે. જે રાજ્ય વિધાનસભાને એક કેન્દ્રિય કાયદાને ઓવરરાઈડ કરવા માટે એક કાયદો પસાર કરવાની અનુમતિ આપે છે ત્યારબાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર રહે છે. 

સોનિયા ગાંધીએ જે રાજ્યના કાયદાની વાત કરી છે તેના આધારે સમવર્તી વિષયથી સંબંધિત કેસમાં જો કોઈ રાજ્ય એક કાયદો પસાર કરે છે જે સંસદીય કાયદા તરીકે નિંદનીય છે. પરંતુ સાથે જ રાજ્ય કાયદા માટે રાષ્ટ્રપતિની સહમતિ પ્રાપ્ત કરે છે તો તે રાજ્યમાં લાગૂ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ